SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ અનુદાચલ પ્રદક્ષિણા આ મંદિરના મૂ॰ ના ં શ્રીમહાવીરસ્વામીની મૂર્તિ અહીંથી લગભગ ૫૦-૬૦ વર્ષોથી બ્રાહ્મણવાડજીમાં લઇ જઈ પધરાવી હતી. ત્યાર પછીથી આ મદિર ધીમે ધીમે પડવા લાગ્યું. પછી બ્રાહ્મણવાડાથી તે મૂત્તિ ઉંદરા ગામમાં લાવવામાં આવી છે ને ત્યાંના મંદિરમાં મૂ॰ ના॰ તરીકે સ્થાપન કરેલી છે, તે મૂર્તિ ઉપર સું૰૧૪૯૯ના લેખ છે. તેમાં શ્રાવકે પેાતે ઉદ્ધાર કરેલા આ મંદિરમાં શ્રીમહાવીરસ્વામીની આ મૂત્તિને સ્થાપન કર્યાનો ઉલ્લેખ છે. એટલે જૂનુ સાણવાડા ઘણું પ્રાચીન હેાવાની સંભાવના છે. તેમજ સ ૧૪૯માં મંદિરના ઉદ્ધાર કરાવ્યા છે, તેથી તે પહેલાંનું એ મંદિર અવસ્ય હોવું જોઇએ. ૧૭૦ આ ગામ તૂટયાને સાથી વધારે વર્ષના સમય થયાનું લેાકેા કહે છે. એટલે સ૦ ૧૮૬૯માં ભાંગ્યું હશે. ત્યારથી ગામ ઉજ્જડ હતું. સ૦ ૧૯૫૬ પછી ત્યાં કરીને લેાકેા રહેવા લાગ્યા પણ પછી અહીંની બધી વસ્તી નવા સાણવાડામાં જઈ ને વસી હેાય તેમ લાગે છે. અહીં શ્રાવકનું ઘર એકે નથી. અહીંથી અમે નવા સાળુવાડા પાછા આવ્યા. ૪૮. લાદરી નવા સાણવાડાથી પશ્ચિમ દિશામાં લગભગ ના માઇલ દૂર “ લાદરી ” નામનું ગામ આવેલું છે. અડિત જૈનમદિર : અહી એક નાનું મંદિર જીણું શીણું અવસ્થામાં ઊભું For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy