SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ સાવાડા ૧૬૯ અહીં સાધુ-સાધ્વીને ઉતરવા માટે એકાદ નાની પણ ધર્મશાળાની આવશ્યકતા છે. ૪૭. સામુવાડા (જનું) નવા સાણવાડાથી ઉત્તરમાં ૧ માઈલ અને સિરોહીથી પૂર્વમાં ૬ માઈલ દૂર “સાણવાડા (જૂનું)” નામનું ગામ છે. આ ગામ પીંડવાડા તહેસીલમાં છે. ખાલી પડેલું જૈન મંદિર અહીં એક જૈન મંદિર ખાલી પડ્યું છે. મૂળ ગભારે, ગૂઢમંડપ, છ ચોકી, સભામંડપ, શૃંગારચોકી અને ભમતીના કેટ યુક્ત શિખરબંધી આ મંદિર બનેલું છે. તેમાં મૂળ ગભારે, ગૂઢમંડપ અને ચોકીની ભીંતે મજબૂત કરણવાળા પથ્થરની બનેલી છે. અત્યારે પણ આ મંદિરને મૂળ ગભારે, શિખર, ગૂઢમંડપ અને તેના ઉપર ઘુમ્મટ સાવ સાબૂત છે. મૂળ ગભારામાંથી પબાસણ કાઢીને કોઈ લઈ ગયું છે. છચોકી પડી ગઈ છે. તેના ઘણા ખરા પથ્થરે પણ કઈ લઈ ગયું છે. હાલમાં નવા સાણવાડાના મંદિરમાં ચોકી વગેરે બનાવવા માટે બધા સભામંડપ ઊતરાવી લીધું છે. કેટ, શૃંગારકી અને દરવાજે પડી ગયાં છે ને દરવાજા વગેરે અહીંથી નવા સામુવાડાની ધર્મશાળાના દરવાજામાં લગાડ્યા છે. કેટલાક પથ્થરને ગામના ઠાકરની છત્રીમાં પણ ઉપયોગ લેવામાં આવ્યાનું સાંભળ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy