SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિશાળવિજયજીએ મારી સાથે રહીને આ વર્ણનની સામગ્રી એકત્રિત કરવામાં ખૂબ પરિશ્રમ ઉઠાવ્યો છે, એ ભૂલી શકાય એવું નથી. અંતે પૂજ્યપાદ મારા દાદાગુરુ અને પૂજ્યપાદ મારા ગુરુવર્યની અસીમ કૃપાથી આ પુસ્તકને પૂર્ણ કરીને જૈન સમાજ સમક્ષ રજુ કરવા ભાગ્યશાળી થયે છું. તેમના ચરણોને વારંવાર નમન કરતો અને અબુદાચલ સંબંધી તેમજ બીજા તીર્થો સંબધી પણ આથી યે સુંદરતમ સાહિત્ય તૈયાર કરીને પ્રગટ કરવાનું સામર્થ્ય અર્પે એવી તે પૂજો પાસે પ્રાર્થના કરતો હું મારું વકતવ્ય અહીં જ સમાપ્ત કરું છું. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ વઢવાણ કં૫ (કાઠિયાવાડ) " મૌન એકાદશી વીર સં. ૨૪૭૫, ધર્મ સં. ૨૬ વૃદ્ધિ-ધર્મ–ચરણોપાસક મુનિ જયંતવિજય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy