SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦. સિંદરથી હમીરગઢથી ઉત્તરમાં ૩ માઈલ અને સિરોહીથી નિત્ય ખૂણામાં ૬ માઈલ દૂર “સિંદરથ” નામનું ગામ આવેલું છે. તે સિરોહી તહેસીલમાં છે. શ્રી આદીશ્વર ભવનું મંદિરઃ અહીં પહાડની ઓથમાં પાછળથી જરા ઊંચાણ ભાગ અને આગળથી જરા નીચાણ ભાગ પર મૂ૦ ના શ્રી આદીશ્વર ભગવાનનું એક પ્રાચીન જૈન મંદિર આવેલું છે. મૂળગભારે, ગૂઢમંડપ, ચોકી, સભામંડપ, અને ભમતીના કેટયુક્ત આ મંદિર બનેલું છે. કેટના મુખ્ય દરવાજા પછી થોડી જગ્યા ખાલી છે, તે પછી મંદિરના કંપાઉન્ડને મુખ્ય દરવાજે આવે છે. મૂળનાયકજીની પંચતીર્થીના પરિકરયુક્ત મનહર મૂર્તિ છે. તે સિવાય બીજી બે મૂર્તિઓ છે. કુલ આરસનાં જિનબિંબ ૩ છે અને ધાતુની સાવ નાની મૂર્તિ ૧ છે. મૂળનાયક પર લેખ જોવામાં આવતું નથી. હાલ મંદિરમાં લાદી અને પ્લાસ્તરનું કામ ચાલે છે. એ અહીં શ્રાવકનાં ઘર રર છે. ધર્મશાળા ૧ છે. ઉપાશ્રય ૧ અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy