________________
હુસીગઢ
બાકી ખીજી વર્ણના ૪૦ ઘરે છે.
વાસ્થાનજી મ`દિર :
te
,,
અહીંથી લગભગ ૧ માઈલ દૂર આષ્ટ્રની તળેટી આવે છે. ત્યાંથી એકાદ—બે માઈલ ઉપર ચડતાં “ વાસ્થાનજી નામનું વૈષ્ણવાનું ધામ આવે છે. તેમાં ચતુર્ભુજ અને મહાદેવ વગેરે દેવી-દેવતાની મૂર્તિઓ છે.
૧૩૩
ઈસરાથી માઈ લાગેાડ થઈ ને અમે મેડા પાછા આવ્યા. ઈસરાથી પૂર્વમાં ૩ માઈલ દૂર કેર ગામ છે અને ત્યાંથી ૧૫ માઈલ દીયાણાજી તીર્થ છે. વળી ઇસરાથી અગ્નિખૂણામાં ૬ માઇલ નીતાડા ગામ છે.
૩૯. હમીરગઢ
મેડાથી ઈશાનખૂણામાં રા સાઈલ અને સિરાહીથી નૈઋત્યખૂણામાં ૯ માઈલ દૂર, સિરાહીથી હણાદ્રા તરફ જતાં રસ્તાથી લગભગ ૦ના માઈલ દૂર “ મીરપુર ” નામનું એક ગામ વસેલું છે. ત્યાંથી પૂર્વ દિશામાં લગભગ ૧ માઈલ દૂર આબૂ પર્વતની તળેટીમાં પહેલાં તીર્થ ગણાતું “ હમીરગઢ નામનું સ્થળ આવેલું છે.! આ સ્થળ ઘણું પ્રાચીન હેાવાનું જણાય છે.
""
૧ આ ગામના વિશેષ વર્ષોંન માટે જૂએ મારી હુમીરગઢ” નામની પુસ્તિકા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org