________________
૧૦૪
અણુ દાયલ પ્રદક્ષિણા
શ્રીંઆદીશ્વર ભગ્નું મંદિર :
અહીં મૂ॰ ના॰ શ્રીઆદીશ્વર ભગવાનનું પ્રાચીન મંદિર છે. મૂ॰ ના॰ જીની મૂર્તિ મનેાહર છે. તેના પર લેખ નથી. તેમની પાસે શ્રીપાર્શ્વનાથજીના એ કાઉગ્ગિયા પાછળથી સ્થાપન કરેલા છે; જેના ઉપર સ૦૧૫૩૨ ને લેખ છે. ગૂઢમ’ડપમાં પાષાણનાં જિનબિંબ ૩ અને સરસ્વતીદેવીની પાષાણુમૂર્ત્તિ ૧ છે. મૂળ ગભારામાં ધાતુની ચાવીશી ૧, પંચતીથી ૮, એકતીથી૩ અને નાની એકલ પ્રતિમા ૧; એમ કુલ ૧૩ મૂર્ત્તિ આ છે. નવચેાકીમાં જમણા હાથ તરફ ચક્રેશ્વરીદેવીની મૂર્ત્તિ ૧ તથા મણિભદ્ર યક્ષની મૂર્ત્તિ ૧ છે. જમણા હાથ તરફના (ભમતીના ) ગભારામાં પંચતીથી ના પિરકર યુક્ત મૂ॰ ના॰ શ્રીગોડી નવક્ષ્ણા પાર્શ્વનાથજીની મૂર્ત્તિ ૧ છે. ગભારા બહાર વચ્ચે ત્રણ ગયુક્ત એક સમવસરણ છે. ડાબા હાથ તરફના ગભારામાં (ભમતીમાં) જિતમિમ ૩ છે.
મૂળગભારા, ગૂઢમંડપ, નવચેાકી, સભામંડપ, શૃંગારચોકી, અને તરની ૧૬ દેરીએ તથા બે ગભારા, ભમતીના કાટ સાથે શિખરબંધી આ મંદિર છે. બધી દેરીએ ખાલી છે. મંદિર પ્રાચીન જણાય છે. પરંતુ અંદરના ભાગમાં બધે કલાઈ (પ્લાસ્તર ) કરેલું હોવાથી મૂળ મંદિર અન્યાના સંવત્ મળી શકયો નથી. નવચોકીમાં જમણા હાથ તરફ વચ્ચે પાષાણુમાં કતરેલા શ્રીસિદ્ધચક્રજીના યંત્ર ૧ છે. તેની અને ખાજી થઈ ને પાદુકા જોડી ૨છે. તેમાં એક પાદુકા ખાસ સિદ્ધચક્રજીની છે. તેના પર સ૦ ૧૫૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org