SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ અબુદાચલ પ્રદક્ષિણ ભમરા અને સેલવાડાના રસ્તા વચ્ચે એક પડી ગયેલું જેનમંદિર છે, જેને કેટલેક ભાગ અને ભીતે વગેરે હજુ ઊભાં છે. ૨૫. લોરલ સેલવાડાથી નૈત્ય ખૂણામાં રા માઈલ અને હણુદ્રાથી નેત્રત્ય ખૂણામાં ૪ માઈલ દૂર “લેરલ” નામનું ગામ આવેલું છે. શ્રી શાંતિનાથ ભવનું મંદિર : અહીં મૂળ ના. શ્રી શાંતિનાથ ભગવાનનું ગામના પ્રમાણમાં ઠીક જેવું નાનું પણ શિખરબંધી એક મંદિર છે. મૂળ ના વગેરે સાથે ત્રણ જિનબિંબ છે. આ ત્રણે મૂર્તિઓ પર સં. ૧૯૨૧ના લેખો છે. તે સિવાય ધાતુની ચાવીશી ૧, પંચતીથી ૨, અને નાની એકલમૂત્તિ ૧ છે. અહીંના મંદિરને પાયે સં. ૧૯૦૫માં નાંખા અને પ્રતિષ્ઠા સં. ૧૯ર૭ના જેઠ સુદિ ૧૩ના દિને થઈ છે. પ્રતિષ્ઠા કરાવનાર શ્રી ઋદ્ધિસાગરજી છે. - મંદિરની પાસે એક જૂને ઉપાશ્રય હતું પરંતુ તેને મદિરના ખરચે મંદિરમાં જ મેળવી દીધો છે. તેમાં મૂર્તિ બિરાજમાન કરવા માટે પબાસણ તૈયાર કરી રાખેલું છે. પરંતુ હવે તેમાં મૂર્તિ બેસાડવાની નથી. ન ધ્વજાદંડ ચઢાવવાના છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy