SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ અર્બુદાચલ પ્રદક્ષિણ અહીં આવે છે. તેથી સારી ધર્મશાળા અને કારખાનાની વ્યવસ્થા થવાની જરૂરત છે. પ્રાચીનતાઃ વિ. સં. ૧૫૦૩ માં તપાગચ્છીય સેમધર્મગણિએ રચેલા વાસતિ નામના ગ્રંથના બીજા અધિકારના છઠ્ઠા ઉપદેશમાં આ તીર્થની ઉત્પત્તિ સંબંધે જે જણાવ્યું તે હકીકત નીચે મુજબ છે – જીરિકાપલ્લી પુરી રૂપી સુંદરીના કંઠસ્થળમાં હારની તુલનાને ધારણ કરતા શ્રી પાર્શ્વજિનેશ્વરને પ્રણામ કરીને તેમના તીર્થ સંબંધી કથા જે પ્રમાણે સાંભળી છે તે પ્રમાણે, પ્રકાશિત કરવામાં આવે છે. તે પહેલાં વિસં. ૧૧૦૯ (૯૦)ને વર્ષમાં, અનેક જૈન અને શિવ પ્રસાદથી સુંદર બ્રહ્માણ (વર્માણ) નામના મહાસ્થાનમાં ધાંધલ નામે ધનાઢ્ય શ્રેષ્ઠ શ્રાવક થઈ ગયે. એ જ નગરમાં સરળ સ્વભાવી એક વૃદ્ધ ડેશી પણ રહેતી. હતી. તેની એક ગાય સેહિલી નદી પાસેના દેવીત્રીગિરિની ગુફામાં દૂધ ઝરતી હતી. સાંજે તે ઘેર આવતી ત્યારે કંઈ પણ દૂધ આપતી નહિ. તેને કેટલાક દિવસો પછી પરંપરાથી તે સ્થાનની જાણ થઈ તેણીએ આ વૃત્તાંત (ત્યાંના) ધાંધલ વગેરે મુખ્ય પુરુષોને કહ્યું. તેમણે મનમાં વિચાર્યું કે તે સ્થાન પ્રભાવક હોવું જોઈએ. તે વ્યવહારીઓ પવિત્ર થઈને રાત્રે એકઠા થઈ પંચ નમસ્કાર મંત્રનું સ્મરણ કરીને એ પુણ્યસ્થાને સૂઈ ગયા, ત્યારે સ્વપ્નમાં નીલવણું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy