SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ જીરાવલા પ્રાચીન પડી ગયેલા જૈન મન્દરાના નકશીદાર ઘડેલા મકરાણા( આરસ )ના ઘણા પથ્થરો લાવીને જયાં ત્યાં ચણી દીધેલા છે; જેમાં કેટલાકમાં શ્રીતીર્થંકર ભગવાનની, ઇંદ્રોની અને બીજા દેવ, દેવીએની મૂત્તિઓ પણ કાતરેલી છે. તેમજ આ ગામથી લગભગ અરધા માઈલ દૂર એક પડી ગયેલા મંદિરના ખંડિયેર પાસેથી હાલમાં જ આરસની એક જિનમૂર્તિ નીકળી હતી પણ તે ખંડિત હાવાથી પાછી ત્યાં જ જમીનમાં ભંડારી દેવામાં આવી હતી. આ મધાં કારણાથી સહજ રીતે સમજી શકાય છે કે, આ ગામમાં પહેલાં જૈન મિરા વધારે હશે અને શ્રાવકાની વસ્તી પણ ખૂબ હશે. ૨૧. જીરાવલા વરમાણુથી ઉત્તરમાં ૫ માઈલ અને હણાદ્રાથી પશ્ચિ મમાં ૧૦ માઈલ દૂર “ જીરાવલા ” નામનું ગામ આવેલું છે. આ ગામ મડાર તહેસીલનુ છે. આનાં જીરાપલ્લી, રિકાપલ્લી વગેરે પ્રાચીન નામેા મળે છે. Jain Education International ૮૭ શ્રીજીરાવલા પાર્શ્વનાથ ભ॰ (હાલ શ્રીનેમિનાથ ભ૦) મદિરઃ અહીં એક જૈન મંદિર ગામ બહાર પહાડની ઓથમાં જરા ઊંચાણુ ભાગ પર આવેલુ છે. આ શ્રીજીરાવલા પાર્શ્વ - નાથનું તીર્થ કહેવાય છે. પણ હાલમાં મૂળ ગભારામાં મૂળ નાયકજી શ્રીનેમિનાથ ભગવાન છે. આ ફેરફાર કયારે થયા, For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy