SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ અબુદાચલ પ્રદક્ષિણ ચાલે છે. સં. ૧૨૨ થી આ મંદિરને ખરચ ચલાવવાની વ્યવસ્થા થઈ છે. એક બે વર્ષ પહેલાં મંદિરની મરમ્મત થઈ છે. અહીંથી શ્રાવકે લગભગ ૧૫૦-૨૦૦ વર્ષ પહેલાં ગામને ઝાંપે ગર્દભ રેપીને ઉચાળા ભરી ચાલ્યા ગયા છે હાલમાં એકે શ્રાવકનું ઘર નથી ઉપાશ્રય પણ નથી. મારવાસી એક બાઈએ અહીં એક ધર્મશાળા બંધાવી છે. સાધુ-સાધ્વી તથા શ્રાવક ઊતરી શકે એવી વ્યવસ્થા તેમાં છે. ગામથી લગભગ બે ફલંગ દૂર પિથાવાડાના રસ્તા ઉપર જૂના સાતસણ ગામમાં એક તૂટી ગયેલા જૈન મંદિરના ઘણા પથ્થરે પડયા છે. લોકો કહે છે કે–અહીંના બધા શ્રાવકે જ્યારે આ મંદિર નવું બંધાવતા હતા ત્યારે ગામના ઠાકરની સાથે ઝગડે થવાથી મંદિરને પડતું મૂકી, ઉચાળે ભરી અને ગામનું પાણી હરામ કરી ગામને છોડી ચાલ્યા ગયા, તેથી જમીનથી ઉપર બે ત્રણ ફૂટ ઊંચા ચોતરા સુધીનું કામ મજુદ છે. મૂળ ગભારાની જગ્યાયે હજુયે ઘણું પથ્થરો પડેલા છે, તેમાંથી જરૂર પૂરતા પથ્થર ઉપરના મંદિરમાં લગાવ્યા હોવા જોઈએ. ૧ આ ગર્દભના ચિહ્નવાળા ગધયા–સરઈના લેખમાં સાતસેણુ મહાજને જણાવ્યું છે કે, અમારામાંથી બીજા કોઈપણુ મહાજન અહીં રહેવા આવે તો તેને મહાજનની આણ છે અને તેને અમુક પ્રકારની ગાળો આપી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy