SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ મહાર સકલેશ્વરજી કંસારાવાસ તરફથી ભાખર ઉપર થોડું ઊંચે જવાથી એક દેરી આવે છે, તેને લેકે “સકલેશ્વરજીના સ્થાન તરીકે ઓળખાવે છે. તે દેરીમાં મહાદેવનું લિંગ કે મૂર્તિ વગેરે કંઈ જ નથી પણ તેમાં મૂળ નાના સ્થાને એક દેવીની મૂર્તિ છે. તેના ઉપરના બે હાથમાં અંકુશ અને નાગપાશ છે. નીચેના હાથમાં માળા અને ફળ અથવા ખાલી . હોય તેમ લાગે છે. હસ્તિનું વાહન છે તેથી કોઈ પણ જૈન વિદ્યાદેવી અથવા યક્ષિણ હવાને સંભવ છે. સંભવત: આ મૂર્તિ ચકેશ્વરી દેવીની લાગે છે. શ્રીચકેશ્વરી દેવીને મારવાડના ઘણા શ્રાવકે “સંખેસરી” દેવી કહે છે. તેને અપભ્રંશ થતાં સંખેરીને બદલે સકલેશ્વર થઈ ગયું હેય એમ જણાય છે. અત્યારે અહીં જેન વિધિ પ્રમાણે પૂજા થતી નથી. આ સ્થાનની નજીકમાં રહેલા કંસારા લોકો તેને કુળદેવી તરીકે માનવા લાગી ગયા છે, તેથી તેઓ વાર–તહેવારે સિંદૂર, પિત્તલપાન વગેરેથી શંગાર અને ધૂપદીપ કરે છે. બંને બાજુએ બીજી દેવ-દેવીઓની મૂર્તિ • અને બહાર સન્મુખ ઝાંપામાં સવારીવાળા નાના હાથીઓની મૂર્તિઓ ૨ છે. મારા ધારવા પ્રમાણે મઠાર દેવીનું દેરું અને સકલેશ્વરનું દેરું–આ બંને સ્થાને શ્રીધર્મનાથજીના મંદિરની પિશાળમાં રહેતા ગુરજી મહાત્માના તાબામાં હશે. તેણે પોતાની આ મિલકત છે એવા મદથી શ્રાવકને તે સ્થાને સંખ્યા નહિ • હાથ અને બેદરકારીને લીધે પિતે ત્યાં પૂજા-પાઠની પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy