SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ અબુદાચલ પ્રદાક્ષા છે. “ સ૦ ૧૩૫૨ વર્ષે ચૈત્ર શુદિ ૨ ગુરુવારે મહારાજ કુલશ્રી વિસલદેવ નિયુકત મહું મૂગિ પ્રકૃતિ પંચકુલે માંડવી ( દાણુ )ના અમુક કર માફ઼ કર્યો ” તે સંબધીને લેખ છે. સરઈ છે. તેના પર તેની પાસેના એક ઘરમાં એક સ૦ ૧૩૬૭ (૭૭) ના લેખ છે. સરતાળની મદાદર વગેરે નામે! લખેલાં છે. છત્રી : ડીસા કે પના રસ્તેગામના ઝાંપામાં છત્રી નામનું પંચનું એક મકાન છે. તેમાં વચ્ચે ચોકમાં એ છત્રીઓમાં બે દેરીએ છે. તેમાંની પાછલી દેરીમાં વિજયરાજસૂરિજીનાં પગલાં છે. પગલાં ઉપર ફક્ત નામ છે. સ૦ ૧૮—ના લેખ છે. પણ બધા ચૂનામાં દબાઇ ગયા છે. ફક્ત નામ વંચાય છે. આગળની દેરીમાં ચાર જોડી પગલાંના એક પટ છે. તેના પર લેખ છે પરંતુ અંધારાના લીધે તે વાંચી શકાતા નથી. યતિએનાં પગલાં હશે; એમ લાગે છે. તેથી જરા આગળ ગામના ઝાંપામાં પડી ગયેલી એક જૈનોની ધર્મશાળા છે. 19 .. રામાં ગાયને બદલે ગધેડે! કાતરવામાં આવે છે. આવા કાઈ કાઈ પથ્થરામાં સૃષ્ટિ વિરુદ્ધ અને ધણું જ બીભત્સરૂપ કાતરવામાં આવે છે. આવા પથ્થરને આવા પથ્થરને “ગધૈયા ” કહેવામાં આવે છે. ગધેડે કાતરવાની મતલબ એ છે કે, જે આવા લેખમાં દર્શાવેલ દાનપત્રને લાપ કરશે અથવા આ આજ્ઞાા ભંગ કરશે તેને ગધેડા તરફ ઇશારા કરી ભૂંડી ગાળ આપવામાં આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy