________________
હe
અબુદાચલ પ્રદક્ષિણા વિના જમીન પર અસ્થિર છે. દંડ-કલશ નથી. તે બધું ઠીક કરાવવાની જરૂર છે.
(ર) શ્રી મહાવીર સ્વામી ભવનું મંદિર :
આ મંદિરની પ્રતિષ્ઠા સં૧૯૨૦માં થઈ છે. પણ તે સંબંધી લેખ નથી. મૂળ નાની મૂર્તિ તથા શ્રીધર્મનાથ. ભગવાનના મંદિરમાંના બે કાઉસગ્ગિયા, જેમાંના એક પર વિ. સં. ૧૨૫૯ નો લેખ છે, તે ત્રણે મૂર્તિઓ મડાર પાસેની બે ભાખરી (ટેકરી)ની વચ્ચેની જમીનમાંથી નીકળી હતી. ત્યારબાદ આ મંદિર બંધાવી તેમાં મૂળ ના પધરાવ્યા અને કાઉસગિયા શ્રીધર્મનાથજી ભગવાનના મંદિરમાં જ રહ્યા છે.
જ્યાંથી મૃત્તિઓ નીકળી છે તે સ્થળે મકરાણાના છૂટાછવાયા ઘડેલા પથ્થર પડ્યા છે અને કેટલાક પથ્થરે ત્યાંથી લેકે ઉઠાવી પણ ગયા છે. તેથી એ સ્થળે પહેલાં જેન મંદિર હોવાની સંભાવના થાય છે. શ્રી મેઘ-રચિત તીર્થમાત્રામનો ઉલ્લેખ કદાચ આ મંદિર માટે જ હશે.
મૂળ ગભારે, ગૂઢમંડપ, નવ ચેકી, શંગારકી અને ભમતીના કોટ યુક્ત આ મંદિર છે. મૂળ નાયકજી પર લેખ નથી. પણ મૂર્તિ બહુ સુંદર છે. બીજી ત્રણે મૃત્તિઓ પર સં. ૧૯૨૧ના લેખો છે અને મહારના શ્રીસંઘે એ મૂર્તિઓ કરાવ્યાને તેમાં ઉલ્લેખ છે.
૧ મડહુડી સાઠિ વડગામ સાચર શ્રી વીર પ્રણામ.
પ્રાચીન તીર્થમાાસંપ્રદ્ પૃ૦ ૫૪; કડી. ૬૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org