________________
મારેલ
આગળના ભાગમાં પળ અને પાછળના ભાગમાં એક—બે કાચાં મકાને બંધાવ્યાં છે, તેમાં પૂજારીનું કુટુંબ રહે છે. મંદિરના ભાગમાં આ મંદિરની જગ્યામાં, આ મંદિરના તાબાની ગાયે વગેરે ઢેરે બંધાય છે. આ જગ્યા, પ્રાચીન જૈન મંદિર અને હાલની જેન ધર્મશાળા, તે બંનેની વચ્ચે આવેલી છે. આ જમીનમાં ૧૦-૧૨ વર્ષ પહેલાં તીર્થકર ભગવાનની મૂર્તિનું નિશાન જરા દેખાવાથી ત્યાં દાવતાં તેમાંથી નાની મેટી તીર્થકર ભગવાનની ૮–૧૦ મૂર્તિઓ નીકળી હતી. પણ એક સિવાય તે બધી ખંડિત-કકડા થઈ ગયેલી હોવાથી પાછી એ જ જગ્યાએ ભંડારી દેવામાં આવી છે. તેમાંથી જે એક નાની મૂર્તિ સાબૂત નીકળી હતી, તે અત્યારે જૈન ધર્મશાળામાં રાખેલી છે.
આ જમીન પર તથા આસપાસમાં આ મંદિરના કરણીવાળા અને સાદા કેટલાયે સફેદ પથ્થરે હજુ પણ
જ્યાં ત્યાં પડેલા છે. બાકી કેટલાયે ઘડેલા અને નહિ ઘડેલા આ મંદિરના આરસના સફેદ પથ્થરો પગથિયાં, મંદિર તથા ઘરની ભીંતમાં અને ચોતરા વગેરેમાં ચણું દીધેલા છે.
આવી રીતે આ એક શ્રીઆદીશ્વર ભગવાનનું મંદિર મટીને હવે શ્રીરઘુનાથજીનું મંદિર થઈ ગયું છે. મંદિર, તેની આસપાસનાં મકાને, પાસેની જમીન વગેરે બધું વૈષ્ણવેના તાબામાં છે અને ગામના શ્રાવકો પિતાની એ પ્રાચીન મિલકત હોવા છતાં ધર્મશાળાની એકાદ એરડીમાં
Jain ed ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org