SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬. મારેલ ધવલીથી પશ્ચિમ દિશામાં ૫ માઈલ અને ખરાડીથી વાયવ્ય ખૂણામાં ૨૦ માઈલ દૂર “ મારાલ ” નામનું ગામ આવેલું છે. આ ગામ મડાર તહસીલનું છે. તેની પાસ્ટ વદરમાં છે. અહી એક જૈન ધર્મશાળા છે. તેના આગળના ભાગ ધર્મશાળા તરીકે વપરાય છે. અંદરના એક ઓરડા ઉપાશ્રય તરીકે રાખવામાં આવ્યા છે; જેમાં વાસણા અને કબૂતરની મકાઈ વગેરે ભરી રાખવામાં આવે છે. એક એરડામાં ઘર દેરાસર છે. તેમાં ધાતુની ચાવીશી ૧ ધાતુની પંચતીથી ૧ અને આરસની ચાવીશીના પટ વગેરેમાંથી અલગ પડી ગયેલી જિન મૂર્ત્તિ ૧ છે. ઉપરના ભાગમાં દેરાસર માટે આરડા તૈયાર થયા છે. તેનું તથા ધર્મશાળાનું કેટલુંક ચણતર કામ અધૂરું છે. વસ્ત જૈનમદિર : આ જ ધર્મશાળાની પાસે એક પ્રાચીન જૈનમંદિર હાવાનું લોકેા કહે છે પણ મહમુદ બેગડા ( સમય ઈ. સ૦ ૧૪૫થી ૧૫૧૩)ના વખતમાં આ ગામ ભાંગ્યું ત્યારે મહાજન ચાલ્યા ગયા હતા, તે જ વખતે જૈનમંદિર પણ તાડી નાખેલુ. રઘુનાનુ` મ`દિર : અત્યારે આ જૈન ધર્મશાળાની ખાજુમાં ગામના મધ્ય For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy