________________
(૯૦ ) થી થયેલા દરેક ગ્રાહકેને તે પહેલાંથી કહેવામાં આવ્યું હતું તે પ્રમાણે બે રૂપિયા લેખે જ નકલ આપેલી છે. ૩ આ પુસ્તક આજથી સાત વર્ષ અગાઉ છાપવા માટે પ્રેસમાં
આપેલું, પણ અનિવાર્ય સંગોને લીધે તેને પ્રકટ કરવામાં ઘણો જ વિલંબ થયો, જેથી સાત વર્ષ બાદ આજે આ પુસ્તક ગ્રાહકોના હાથમાં પહોંચે છે. સહાયક અને ગ્રાહક મહાનુભાવોએ આટલા લાંબા સમય સુધી ધીરજ રાખી તે બદલ તેઓને ધન્યવાદ ઘટે છે.
પ્રકાશક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org