________________
( ૮)
સાવીઓ અને સારી સંસ્થાઓને ભેટ આપવા માટે આ પુસ્તકની અઢીસો નકેલે અગાઉથી ગ્રાહક થઈ ખરીદી લીધેલ છે, તે બદલ તેમને ધન્યવાદ આપીએ છીએ અને દરેક ગામના માતબર સંઘની પેઢીઓ આનું અનુકરણ કરી જ્ઞાન–પ્રચારનું પુણ્ય ઉપાર્જન કરે એવી આશા રાખીએ છીએ.
આ પુસ્તકના પ્રકાશન–કાર્યમાં આ સિવાય બીજા પણ જે જે મહાનુભાવોએ ઉક્ત મુનિરાજશ્રીના ઉપદેશથી અમને આર્થિક મદદ આપીને તથા અગાઉથી ગ્રાહક બનીને સહાયતા કરી છે, તેઓને પણ અમે આભાર માનીએ છીએ,
છોટા સરાફા. ઉજ્જૈન (માળવા).
દીપચંદ બાંઠિયા મંત્રી, શ્રી વિધર્મસુરિ જૈન ગ્રંથમાળા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org