________________
૪૮
४२०
( ૭૮ ) પંચતીથીના પરિકરવાલી મેટી મૂર્તિની પલાંઠીના સન્મુખ ભાગને લેખ.
એક જિનમૂર્તિ પરને લેખ. ૪૨૧ ગૌતમસ્વામીની મૂર્તિ પરને લેખ. ૪૨૨ અંબિકા દેવીની મૂર્તિ પરનો લેખ. ૪૨૩ થી ૪૨૫ ધાતુની નાની એક તીર્થી મૂર્તિઓ પરના લેખ. ૪ર૬-૪૨૭ ડાબી બાજુના સન્મુખ સ્તંભ પરના લેખો. નવચોકીઓના લેખો ૪૨૮-૪૨૯ મુખ્ય દરવાજા પાસેના ગેખલાના છજા પરના લેખ. ૪૩૦-૪૩૧ ઉત્તર દિશાના ખૂણાના અને તેની પાસેના સ્તંભ પરના લેખ. સુવિધિનાથના મંદિરના લેખે ૪૩૨ મૂ. ના. જીની પલાંઠીને લેખ.
મૂ. ના. જીની બાજુની પુંડરીક ગણધરની મૂર્તિ પરને લેખ. ૪૩૪ ડાબી બાજુના મૂ. ના. જીની મૂર્તિની પલાંઠી પરનો લેખ.
જમણી બાજુના મૂ. ના. જીની મૂર્તિની પલાંઠી પરનો લેખ. ૪૩૬ આ મંદિરની મૂર્તિઓ પર બેઠેલા છૂટક અક્ષરે.
ભમતીની દેરીઓમાંની ચાર મૂતિઓ પર દેલા અક્ષરે. ભમતીની દેરીમાંની એક મૂર્તિ પરનો લેખ. સુવિધિનાથજીની જમણી તરફની દેરીની ભીંતમાંને લેખ. દરવાજામાં પેસતાં જમણી બાજુની દેરીના પબાસણ ( પદ્માસન ) પરને લેખ.
૪ ૩૩
૪૩૫
૪૩૭
૪૩૮
૪૩
४४०
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org