________________
અભિપ્રાયા.
૬૩૩
હાથે લૂંટાય છે, તેથી આવાં માહિતીવાળાં પુસ્તકા ભોમિયા તરીકે ઘણાં જ જરૂરનાં છે.
યાત્રાળુઓએ યાત્રામાં પાળવાના સામાન્ય નિયમે પણ આ પુસ્તકમાં આપવામાં આવ્યા છે. ઉપરાંત શ્રી વિજયધસૂરિ જૈન ગ્રંથમાળા સબંધી નિયમે। તથા માહિતી પણ છેવટમાં આપવામાં આવી છે. જૈન અને જૈનેતર પ્રવાસીઓએ પાળવાના નિયમા પણ નામદાર હિંદુસ્તાન સરકાર તરફથી ફરમાનરૂપે બહાર પડેલા તે પણ અત્રે વાચક્રાની જાણું ખાતર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.
એકદરે પુસ્તકના દેખાવ, રૂપરંગ, છાપકામ વગેરે સ્વચ્છ અને આકર્ષીક છે. પૂ હૈ” એનુ છે. આવાં પુસ્તકા પાકાં પૂડાંનાં હોવાં જરૂરનાં છે, કિંમતના પ્રમાણમાં પાકું પૂં પરવડી શકે એમ અમારૂ માનવુ છે. ગ્રંથમાળાનાં બધાં પુસ્તકા બેડનાં પૂઠાંનાં પ્રસિદ્ધ થવાના નિયમ ભલે ડાય પરંતુ આવાં ઉપયોગી પુરતા તેા કાપડી પૂડાંનાં જ હાવાં જોઇ એ. સૂચન અસ્થાને નહિ ગણાય.
આ
આવું સુંદર મગ્રાહી પુસ્તક લખવા માટે મુનિશ્રી જયંતવિજયજીને અમારાં અભિનદન ! જૈતાતા તેમજ પુસ્તકાલયા આ પુસ્તક ખરીદી આવાં અન્ય પુસ્તક પ્રસિદ્ધ કરવામાં પ્રકાશકા તથા ગ્રંથકર્તાને સહાયભૂત થાય એમ અમે ઇચ્છીએ છીએ. દરેક જૈન વાયક અને પ્રવાસી પાસે તે આ પુસ્તક અવશ્ય હેાવુ જ જોઇએ,
મુનિશ્રી વિદ્યાવિજયજીનાં અન્ય પુસ્ત। માફક આ પુસ્તક પણ વડેદરાના લુહાણામિત્ર પ્રેસમાં છપાયુ છે.
Jain Education International
'
પુસ્તકાલય
For Personal & Private Use Only
ܝܕ
જુલાઇ, ૧૯૩૨ ( વડેદરા )
www.jainelibrary.org