________________
૨૨૯
( ૭૩ ) ૨૩૮ હસ્તિશાલાની બહાર દરવાજા માથે ઉંચે સભામંડપમાં લાલ
રંગથી લખેલ લેખ. શ્રી મહાવીર સ્વામીના મંદિરના રંગમંડપમાં ડાબી બાજુએ
ઊંચા પાટડા ઉપર લાલ રંગથી લખેલ લેખ. ૨૪૦ થી ર૪૩ હરિતશાલાની બહારના સભામંડપમાં હસ્તિશાલાના દરવાજામાં
પેસતાં જમણું બાજુ સુરહી (સુરભિ ) ના ત્રણ પત્થરે
છે તે પરના લેખે. ૨૪૪–૧૪૫ લૂણવસહિની બહાર કીર્તિ સ્તંભના ચોતરા નીચેના સુરીના
પથરની નીચેના લેખ. ૨૪૬-૨૪૭ પિત્તલહર મંદિરની બહાર મણિભદ્ર ( વિરજી )ની દેરી પાસે
ઉત્તર તરફના સુરહી (ગૌ) વાળા પહેલા અને ત્રીજા પત્થર
પરના લેખો. ૨૪૮-૨૪૯ ત્યાં જ વીરજીની દેરીની દક્ષિણ તરફ સુરહીના પહેલા અને
બીજા પત્થર પરના લેખે.
લૂણસહિના લેખે ૨૫૦–૨૫૧ આ મંદિરના પ્રવેશદ્વારના મંડપમાં આવેલા એક ગેખલા
માંના કાળા અને સફેદ આરસમાં બેઠેલી પ્રશસ્તિઓ. ગૂઢમંડપના લેખો ૨પર-૨૫૩ ડાબી બાજુના કાઉસગિયા પાસેની પરિકરવાની મૂર્તિ પર
અને તેના પરિકરની ગાદી પરના લેખ.
જમણી બાજુ કાઉસગિયા નીચેને લેખ. ૨૫૫ ઉપર્યુક્ત કાઉસગિયાની પાસેની રામતીની મૂર્તિ નીચેને
૨૫૪
લેખ.
* ૨૫૬ જમણી બાજુમાં એક યક્ષની મૂર્તિ ઉપરનો લેખ. ૨૫૭થી ૨૫૯ ધાતુની પંચતીર્થી તથા એક તીથી મૂત્તિઓ ઉપરના લેખ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org