________________
લેખાનાં મૂળ સ્થાને
દેલવાડાના લેખો
તેમાં પ્રથમ
વિમલવસહિના લેખે (લેખાંક )
( સ્થળ ) ૧ દેરી ૧૭ દ્વાર પાસેની દિવાલમાંની પ્રશસ્તિ. જ છે ૧૩ , , , ગર્ભાગાર (મૂળ ગભારા )ના લેખો ૩-૪ મૂ. ના. જીની બન્ને બાજુના કાઉસગિયાના લેખ.
૫ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મ. ની મૂર્તિ પરને લેખ. ગૂઢમંડપના લેખે ૬-૭ દ્વાર પાસેની બન્ને બાજુની ધાતુની મેટી બે મૂત્તિઓ
ઉપરના લેખ. ૮-૯ ડાબી અને જમણી બાજુના ગોખલાના પદ્માસન (પબાસણ)
ઉપરના લેખે. ૧૦-૧૧ બને મોટા કાઉસગિયા પરના ,,
શ્રી પાર્શ્વનાથ ભ, ની મૂર્તિના પદ્માસનની ગાદીને લેખ. ૧૩ ચોવીશીના આરસના પટ્ટ ઉપરનો
આરસની એક જિનમૂર્તિ , ૧૫ થી ૧૮ ધાતુની એકતીથ, વિશી, પંચતીર્થી અને એકલમૂર્તિ
ઉપરના લેખે. ૧૯ શ્રી–પુરુષોની પાંચ મૂર્તિઓ ઉપરના લેખે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org