________________
અવલાકન.
૫૧૮
નિવાસી વિશાશ્રીમાલી જ્ઞાતિના દાસી પનીયાના પુત્ર દાસી મનીયાની ભાર્યો મનર ગર્દના પુત્ર દાસી શાંતિદાસે ( આ મંદિરના મૂળનાયક ) શ્રીઆદિનાથ ભ. નું ખિંખ ભરાવ્યું. તેની તપાગચ્છીય ભટ્ટારક શ્રીહીરવિજયસૂરિના પટ્ટધર ભ. શ્રીવિજયસેનસૂરિના પટ્ટધર ભ. શ્રીવિજયતિલકસૂરિના પટ્ટને શૅાભાવનાર ભ. શ્રીવિજયાણુ દસૂરિના પટ્ટને પ્રકાશિત કરનાર ભટ્ટારક શ્રી વિજયરાજસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૪૮૬ ) શ્રીશાંતિનાથ ભ॰ની મૂર્ત્તિ પ્રતિષ્ઠા કરનાર શ્રીજયકલ્યાણુસૂરિજી. ( આ મૂર્ત્તિની પ્રતિષ્ઠા કદાચ સ. ૧૫૬૬ના ફાગણુ શુદ્ધિ ૧૦ ને સામવારે થઇ હશે. )
(૪૮૭ )
સ’. ૧૩૮૦ ના.............આત્મ કલ્યાણ માટે શ્રીકુંથુનાથ ભ॰ની પ્રતિમા ભરાવી.
(૪૮૮ )
સ’, ૧૫૫૮ના કારતક વદિ ૧૩ ને દિવસે, શ્રીતપાગચ્છનાયક શ્રીકમલકલશસૂરિરાજના શિષ્ય પન્યાસ કુલાદયગણિના ઉપદેશથી, અચલગઢનિવાસી, વ્યાપારી રત્નાની ભા* રાંકુના પુત્રો ૧ વ્યવહારી ચૂડા ભાર્યાં દેસ, ૨ જગમાલ ભાર્યાં કરણ, ૩ રાજા ભાર્યાં રૂખમિણી. તેમાંના ન્ય. રાજાના પુત્રો ૧ તાલ્હા અને ૨ સામાએ ( આરસના ) આ શ્રીસિદ્ધચક્રયંત્ર કરાવ્યેા. મીસ્ત્રી વીકાએ તૈયાર કર્યાં,
(૪૮૯)
વિક્રમસંવત્ ૧૮૩૮, શક સંવત્ ૧૯૦૩ ના માગસર વિદ ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org