SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ અચલગઢના લેખા. ૫૦૫ શ્રી આદિનાથ ભગવાન્ની ધાતુમય આ પ્રતિમા કરાવી અને તેની; તપાગચ્છીય શ્રીમાન્ સેામસુંદરસૂરિજીના પટ્ટધર ૧ શ્રી મુનિસુ ંદરસૂરિજી, ૨ શ્રી જયચંદ્રસૂરિજી ( તેમાંના શ્રી જયચંદ્રસૂરિજી ) ના પટ્ટધર શ્રી વિશાલરાજસૂરિ, ( શ્રી મુનિસુ ંદરસૂરિજીના ) પટ્ટધર શ્રી રત્નશેખરસૂરિજીના પટ્ટધર શ્રી લક્ષ્મીસાગરસૂરિજી ( શ્રી સામસુંદરસૂરિજીના શિષ્ય ) શ્રી સામદેવસૂરિજીના શિષ્ય શ્રી સુમતિસુંદરસૂરિ શિષ્ય ( કમલકલશ નામક પેાતાની શાખાના) ગચ્છનાયક શ્રી કમલકલશસૂરિજીના શિષ્ય સાંપ્રતકાળમાં વિજયવ'તા (વિદ્યમાન) ગચ્છનાયક, અને પેાતાના શિષ્ય-પટ્ટધર શ્રી ચરણુસુ ંદરસૂરિ વગેરે પરિવારથી યુક્ત એવા શ્રી જયકલ્યાણુસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ઉપર્યુક્ત સંઘવી સેાનાના પુત્ર સં. જીણાના નાના ભાઇ ( પેાતાની ભાર્યાં આસલદે અને પુત્ર સત્તથી યુક્ત ) સં. આશાએ આ પ્રતિષ્ઠા મહાત્સવ કર્યાં હતા. આ ભવ્ય મૂર્ત્તિ સુતાર–મીશ્રી વાછાના પુત્ર દેપાના પુત્ર અરજીદના પુત્ર મીસ્ત્રી હરદાસે તૈયાર કરી છે. માંના એક ઊંચા શિખર પર આ અતિ વિશાળ ગગનચુંબી મંદિર બંધાવવામાં કેટલું દ્રવ્ય ખચ્યું હશે ?-તેનું અનુમાન આ મદિરતે નજરે નિહાળનાર સહેજે કરી શકે તેમ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy