________________
•
અવલેાકન,
લે. ૩૫૬ શ્રીઅભિનંદન ભગવાનાં પાંચ કલ્યાણુકેઃ— ૧ ચ્યવન વૈ, શુદ્ધિ ૪, ૨ જન્મ માઘ શુદ્ઘિ ૨, ૩ દીક્ષા માઘ શુદિ ૧૨, ૪ કેવલજ્ઞાન પેષ શુદિ ૧૪, ૫ મેક્ષ વૈ. શુ િ૮ ( ૩૫૬ ).
લે. ૩૫૨ આ લેખ, વિ. સં. ૧૨૯૬ ના વૈશાખ શુદ્ધિ ૩ ને દિવસે ખેાદાચા છે. આ લેખમાં, વરડીયા વંશીય શેઠ નેમડના કુટુંબના માણસોએ આબુ અને તે સિવાયનાં ખીજા તીર્થં અને ગામેામાં પણ મદિરા, મૂત્તિઓ, ગેાખલા, દેરીએ તથા જીÍદ્વાર વગેરે જે જે કરાવ્યું હતુ, તેના ઉલ્લેખ કરેલા છે.+તે આ પ્રમાણેઃ— + શ્રી પ્રાચીન જૈન લેખ સ ગ્રહ ભાગ જાના અવલેાકનના પૃષ્ઠ ૧૧૯ માં તેના વિદ્વાન સોંપાદકે લખ્યું છે કે આ પ્રસ્તુત ( લે. ૩પર વાળા ) લેખમાં, વસ્તુપાલ અને તેજપાલે અનેક સ્થળે જે મદિર અને મૂત્તિ આદિ છતા કરાવ્યાં હતાં. તેમાંના કેટલાંકની તૈાંધ આપેલી છે. '' પણ આ વાત બરાબર નથી. આ લેખમાં નાગપુરીય વરહુડીયા શા. તેમડના સંતાનેએ જે જે ધમકતા કરાવ્યાં હતાં, એની જ માત્ર નાંધ છે. વસ્તુપાલ તેજપાલનું નામ કાઇ કાઇ સ્થળે પ્રસંગેાપાત જ આવેલું છે. જો આમાં વતૅનાં કત્તને ની નેધ હાય તે, આ લેખની ૧૨મી અને ૧૩મી પંક્તિએમાં આબુ ઉપર શ્રીનેમિનાથ ચૈત્યની ભમતીમાં છ જિનબિંબ સહિત એ દેવકુલિકાએ કરાવ્યાનું લખ્યું છે, તે ક્રમ સભવી શકે ? મહામાત્ય તેજપાલે તે આ માખું મંદિર કરાવ્યું છે, અને ભમતીમાંની કમમાં કમ ૨૮ દેરીએ તો એમણે ચેાકકસ કરાવી છે. માટે આ લેખમાં જણાવેલાં કીતને વતૅમનાં નહીં પણ વરહુડીયા તેમડનાં સંતાનેાનાં જ છે. લૂણવસહીની ભમતીની ૩૮-૩૯મી દેરીએ એમણે જ કરાવી છે, અને તે બન્ને દેરીઓ ઉપર વરહુડીયા કુટુંબના લેખા પણુ મેાજીદ છે, પ્રાચીન જૈન લેબ્સના સંપાદકની આ ભૂલ દૃષ્ટિદેષથી, ઉતાવળથી અથવા મૂળ લેખ અશુદ્ધ પાયાથી થયેલી જણાય છે.
ઃઃ
Jain Education International
,,
For Personal & Private Use Only
www.jainelibrary.org