________________
૪૨૨
અવલોકન.
વ્યાજની ઉપજમાંથી હમેશાં પૂજા થવા માટે શ્રીનેમિનાથ ભ. ના ભંડારમાં ૧૬ કમ્મ (તે વખતે ચાલતે ચાંદિને સીકકો) નાંખ્યા છે. તેનું વ્યાજ દર મહીને આઠ વિપકા (કેડી-દેકડા) આવશે, તેમાંથી અર્ધા દ્રવ્યથી મૂળ મંદિરના મૂલ નાયકજીની અને અર્ધ દ્રવ્યથી આ દેરીના મૂલ નાયકજીની, આ મંદિરના કાર્યવાહકેપૂજારીઓએ હમેશાં પૂજા કરવી.
( ૨૭૮ ). પિોરવાડ જ્ઞાતિના મંત્રી સિરપાલની ભાર્યા સંસારદેવીના પુત્ર મંત્રી વસ્તાએ પોતાની માતાના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભ. નું બિંબ ભરાવ્યું.
( ૨૭૯ ) સં. ૧૨૯૭ ના વૈશાખ શુદિ ૧૫ ને શનિવારે, આબુ ઉપર મહામાત્ય તેજપાલે કરાવેલા શ્રી નેમિનાથ ચત્યની ભમતીની દશમી દેરીમાં ચંદ્રાવતીવાસી પિરવાડજ્ઞાતીય ઇ. સહદેવના પુત્ર ઠ. શિવદેવના પુત્ર ઠ. સેમસિંહ તથા શેઠ વહુદેવના પુત્ર શેઠ દેહુણના પુત્ર શેઠ અબડ, પિતપોતાના પરિવાર સહિત એ સોમસિંહ અને આંબડે (અહીં તેમનાં કુટુંબીઓનાં ઘણાનાં નામે અપેલાં છે.), પિત–પિતાનાં માતા-પિતાના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભ. નું બિંબ ભરાવ્યું, (કદાચ આ દેરી પણ એએએ જ કરાવી હશે.) અને તેની નરેંદ્રગચ્છના શ્રીમાન વિજયસેનસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી.
( ૨૮૦ ) શ્રી પાર્શ્વનાથદેવનાં પાંચ કલ્યાણક–(૧) ચ્યવન ચૈત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org