________________
૪૦૮
અવલોકન. ઠકુંદા ભાર્યા સહજુ, તેઓના પુત્ર શેઠ ભવના, ધનસિંહ અને ગેસલે પિતાના ભાઈ જેત્રસિંહના કલ્યાણ માટે શ્રી નેમિનાથ ભ. નું બિંબ કરાવ્યું અને તેની માલધારિ શ્રી પ્રભાણુંદસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી.
( ૨૫૪ ) લે. ૧૦-૧૧ના અવકન પાસે આ લેખનું વિવેચન આપેલું છે.
( ૨૫૫ ) સં. ૧૫૧૫ ના માઘ વદિ ૮ ને ગુરુવારે, આબુ ઉપરના દેલવાડા ગામના રહેવાસી, પિોરવાડજ્ઞાતીય વેપારી ઝાંટાની ભાર્યા બલ્લીની પુત્રી અને વેપારી વાછાની ભાર્યા રૂપી નામમી શ્રાવિકાઓ, પિતાના ભાઈએ વેપારી ૧ આહાદ તથા ૨ પાંચા, તેમાંના વેપારી આલ્હાના પુત્ર વેપારી લાખાની ભાર્યા દેવીના પુત્રે ૧ ખીમા, ૨ મેકલ આદિ કુટુંબથી યુક્ત તેણે (રૂપીનામની શ્રાવિકાઓ) શ્રી રામતી (રાજુલ)ની પ્રતિમા કરાવી અને તેની પ્રતિષ્ઠા, તપાગચ્છીય શ્રી સોમસુંદરસૂરિના શિષ્ય શ્રી મુનિસુંદરસૂરિના પટ્ટધર શ્રીજયચંદ્રસૂરિના શિષ્ય અને શ્રીઉદયનંદિસૂરિ, શ્રીલક્ષ્મસાગર સૂરિ શ્રીમદેવસૂરિ તથા શ્રી હેમ...સૂરિ આદિ પરિવારથી યુક્ત એવા શ્રીમાન રત્નશેખરસૂરિજીએ કરી છે.
આ રાજમતીની બહુ ભવ્ય, મોટી અને ઉભી મૂર્તિ લૂણવસહી મંદિરના ગૂઢ મંડપમાં વિરાજમાન છે. એ જ મૂર્તિપટ્ટમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org