________________
અવલેકન.
યશોધવલ (અનુસંધાન પાન ૪૦૫ નું)
૧૪ ધારાવર્ષ સં. ૧૨૨૦-૭૬
પ્ર©ાદન
(પાલણપુર વસાવનાર) ૧૫ સેમસિહ સં. ૧૨૮૭–૯૩
૧૬ કૃષ્ણરાજ (ત્રીજે) સં.
૧૭ પ્રતાપસિંહ સં. ૧૩૪૪
૧૮ વિક્રમસિંહ (બીજો) સં. ૧૩પ૬
“ સાપુતાને આ તિર” પ્રથમ માના આધારે વંશવૃક્ષ નં. ૧૨ માં “આબુના પરમાર રાજાઓની વંશાવળી આપી છે. પરંતુ તેમાંના (નં. ૫) ધરણવરાહથી (નં. ૧૪) ધારાવર્ષ સુધીની વંશાવલીમાં નાણા (મારવાડ) થી મળેલા પરમાર ધારાવર્ષના સમયના એક તામ્રપત્રના આધારે ફેરફાર જણાય છે. આ ફેરફારથી તેમાંની થેડીક ત્રુટિ નીકળી જવાની સંભાવના હેઈ ઉક્ત તામ્રપત્રને અનુસાર ધરણીવરાહથી ધારાવર્ષ સુધીની વંશાવળી અહીં આપવામાં આવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org