________________
વિમલવસહીના લેખા.
૩
રહેવાસી; તથા શાહ પીથા, અમરા, અચલા, સમરા, લેાલા, લાલા, ભીલા, કુંવરા, વસ્તા, કુલા, ડાલ વગેરે સર્વેની યાત્રા સફળ. (૧૯૮૯)
લે. ૨૦૦–સ. ૧૫૯૭ ના ફાગણ સુદિ પ. ખરતરગચ્છના ભટ્ટારક શ્રી જિનપ્રભસૂરિના સંતાનીય ઉપાધ્યાય શ્રી આનંદરાજના શિષ્ય ઉપાધ્યાય અભયચંદ્રના શિષ્ય ઉપાધ્યાય હરિકલશના શિષ્ય વાચનાચાર્યે સહજ કલશ ગણિના શિષ્ય ભકિતલાભ, મતિલાભ, ભાવલાભ આદિ પરિવાર સાથે શ્રી આદ્વિનાથ ભગવાનની યાત્રા કરી, શ્રીમાળીજ્ઞાતીય વિનાલિયા ગેાત્રવાળા ચાપરી ચાધાએ પેાતાના પુત્ર જગરાજ યુક્ત યાત્રા કરી અને તે હુંમેશા નમસ્કાર કરે છે. (૨૦૦ )
લે. ૨૦૨-રિખ ( ઋષિ ) શ્રી પૂજ્ય ખેમાસાગર, રિખશ્રી હીરાગર, વીજામતીની ચેલી.........શાહ ગુણાના પુત્રા છુપ્પા, ગાદા । સંવત્ ૧૬૧૧ ના પોષ વદિ ૫. સાધ્વી સુવીરા, સાધ્વી ભાણાં, શાહ ગુણા, શાહ ખેતા, શાહુ બહાદૂર, શાહ લાલા, ખાઈ ખેમા, બાઇ હેમા, ખાઇ ધાણાં, ખાઇ સાના, બાઇ રૂપા, બાઇ મનેારથદે, ખાઇ લેાચી, બાઇ રતા, ખાઇ સીતા, પૂના, લાડમદે, લાલી, રમા, ( વગેરેની યાત્રા સફળ. ) ( ૨૦૨)
લે. ૨૦૬–સંવત્ ૧૬૧૬ ના માહ શુદ્ધિ ૧૧. શ્રી. કૃષ્ણીય ગચ્છના ભટ્ટારક શ્રી ધર્મચંદ્રસૂરિ, મહેાપાધ્યાય શ્રી માણિકરાજ, વાચનાચાર્ય શ્રી લક્ષ્મીલાભ, ગણી ગુણુકીર્ત્તિ, મુનિ હરિદાસ, ગણી જયસિંહ, ગણી કાન્હા, મુનિ સિદ્ધપાલ વગેરે તથા ચેલા માધા, શ્રીમાળી જ્ઞાતિના મંત્રી વરાહુ, રુગશાહ, ભૈરવ, ગાવિંદ, જયસિંહ, કરમસી, વગેરેએ ગુરુની સાથે યાત્રા કરી, તે સફળ થાઓ. ( ૨૦૬ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org