________________
૩૨૬
અવલોકન. તથા રાજુજી છે. શ્રીસિહીના કારીગરે રેખા, લાલા, પિદા, ડાહ્યા, ખીમા, ગંગારામ, ગદા, સીંગ, ખેમાજીએ આબુ ઉપર કામ કર્યું છે. ચુહારા ખીમાએ છાનું કામ કર્યું છે. ( ર૩૯)
(૧૮૪–૧૮૫) || જો કે આ બન્ને લેખે જુદા જુદા ધણીના છે, તે પણ બને એક જ મિતિના અને એક જ જાતને કામ સંબંધીના હોવાથી અને એક સાથે આપ્યા છે. તેને ભાવાર્થ આ પ્રમાણે છે – : લે. ૧૮૪–સં. ૧૩૦૮ ના ફાગણ વદિ ૧૧ને શુકવારે (ઉદય પુર-મેવાડની પાસે આવેલા) આલાટ ગામના રહેવાસી, અને નાણકીય ગરવાળા શેઠ (ભાઇઓ) આંબપ્રસાદ, દેહુણ, પામ્હણ, માડણ. તેમાંના આંબપ્રસાદના પુત્ર શાહ શ્રીપતિના પુત્ર; પિતાના ભાઈએ આભા, મહણસિંહ, રાવણ, માતા ઉદયશ્રી, આભાની ભાર્યા જય, હીરૂ અને પુત્રો વધમાન, ભોપલ, બાહડ આદિ કુટુંબથી યુકત એવા શાહ પૂનાએ પુત્ર. જાદરે હના કલ્યાણ માટે શ્રી ષભદેવ ભગવાનનાં બધાં આભરણો-આભૂષોનો જીર્ણોદ્ધાર કરાવ્યું. (૧૮) - લે. ૧પ-સં. ૧૩૦૮ ના ફાગણ વદિ ૧૧ ને શુકવારે શ્રી જાવાલિપુર (જાર) નિવાસી, છીય, ખરતર આમ્નાયવાળા શાહ દુલભના પુત્ર સધીરાણના પાડું સલખણે પિતાની દાદી 'રાજૂ, માતા સાઊ અને ભાર્યા માહણદેવીથી યુક્ત શ્રી આદિનાથ ભગવાનનાં સર્વ અંગનાં આભૂષણેના પિતાની માતા સાઊના કલ્યાણ માટે જીર્ણોદ્ધાર કરાવ્યું. (૧૮૫)
* સિરોહી તાબાના પીંડવાડા ગામથી ઈશાન ખુણામાં ૧ળા માઈલ દૂર નાણા ગામ છે. તેના નામ ઉપરથી શ્રીનાણકીયગચ્છ નિકળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org