________________
વિમલવસહના લેખે.
૨૦૯ માટે ભમતીની ત્રેવીસમી દેરીના મૂના. શ્રીષભદેવ ભગવાનની મૂર્તિ ભરાવી. (૫)
લે. ૯૮–મંત્રી ધનપાલે તેના મોટા ભાઈ ઠ. જગદેવના કલ્યાણ માટે ભમતીની વીશમી દેરીના મૂ. ના. શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ ભરાવી. (૯૮)
લે. ૧૦૦-મંત્રી ધનપાલે પિતાના કલ્યાણ માટે ભમતીની પચ્ચીશમી દેરીના મૂ. ના. શ્રીસંભવનાથ ભગવાનની મૂર્તિ ભરાવી. (૧૦૦)
લે. ૧૦૩-મંત્રી ધનપાલે પિતની દાદીમા પદ્માવતીના શ્રેય માટે ભમતીની છવીશમી દેરીના મૂ. ના. શ્રી અભિનંદન ભગવાનની પ્રતિમા ભરાવી. (૧૦૩)
લે. ૧૦૪-મહામાત્ય પૃથ્વીપાલની બીજી ભાર્યા નામલદેવીએ પિતાના કલ્યાણ માટે ભમતીની સત્તાવીશમી દેરીમાં મૂ. ના. શ્રી સુમતિનાથ ભગવાનની મૂર્તિ ભરાવી. (૧૦)
લે. ૧૦૬-મહામાત્ય પૃથ્વીપાલને પુત્ર ઠ. જગદેવે પોતાના કલ્યાણ માટે ભમતીની અઠ્ઠાવીશમી દેરીમાં મૂ. ના. શ્રી પદ્મપ્રભ ભગવાનની પ્રતિમા ભરાવી. (૧૦૬).
લે. ૧૦૮–મહામાત્ય પૃથ્વીપાલના પુત્ર ઠ૦ જગદેવની ભાર્યા શ્રીમાલદેવીએ પિતાના કલ્યાણ માટે ભમતીની ઓગણત્રીશમી, દેરીમાં મૂ, ના. શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવી. (૧૦૮)
લે. ૧૦૯–મહામાત્ય ધનપાલની ભાર્યા રૂપિણ એ પિતાના કલ્યાણ માટે ભમતીની ત્રીશમી દેરીમાં મૂ. ના. શ્રીચંદ્રપ્રભ ભગવાનની મૂર્તિ ભરાવી. (૧૦૯).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org