________________
અવલેાકન.
શ્રીનેમિનાથ ભગવાનની પ`ચતીર્થીના પરિકરવાળી પ્રતિમા કરાવી અને તેની શ્રીજ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. પરિકરના બન્ને કાઉસગ્ગીયા નીચે શ્રીશાંતિનાથ અને શ્રીઅજિતનાથ નામ લખેલ છે. લે. ૧૭૩ ( ૨૦ ) શ્રીકુંથુનાથ ભત્તું ખિંખ શેઠ સિંહાએ કરાવ્યું. આ મૂર્ત્તિ સિંહાએ પેાતે જ કરાવી હેાય અથવા સિંહાના કલ્યાણ માટે કદાચ તેના ભત્રીજા નરપાલે જ કરાવી હાય.
૨૮૨
( ૫૫-૫૬-૫૭ )
આ ત્રણે લેખા એક ધણીના છે.
લે. ૫૫ સ’. ૧૨૪૫ના વૈશાખ વિશ્વ પને ગુરુવારે આબુ ઉપર રહેનાર ધટ વંશના શેડ વાસિરની ભાર્યાં પૂનિણીના પુત્ર શેડ વાળી મૂર્ત્તિ` એ જ સંવમાં સંધવી નરપાલે પોતાના પિતા લાલાના કલ્યાણ માટે કરાવી. જ્યારે આ લેખવાળી અને મૂર્તિ એ જ સંધવી નરપાલે પેાતાના કાકા સિંહાના કલ્યાણ માટે કરાવી હાય તેા તે બનવા યાગ્ય છે. કારણ કે- લાલા અને લાખાના કલ્યાણ માટે મૂર્તિઓ કરાવે ત્યારે તેના એક ભાઇ સિંહા માટે ન જ કરાવે એ અસભવિત જેવુ' જ લાગે છે. ૬-આ લેખમાં નરપાલની આગળ સ. ( સંધવી ) ને બદલે યુ. ( વ્યાપારી ) રાખ્ત લખેલેા છે, તેથી જરા શંકાનુ સ્થાન રહે છે, પરંતુ સંધવી વગેરે ખાસ અડક લખવાને બદલે શ્રાવકાની સર્વ સામાન્ય અડક શાહ, શેઠ, વ્યવહારી વગેરે લખેલું ઘણી વાર જોવામાં આવે છે. વળી લે. ૫૪, લે. ૧૩૮ અને લે. ૧૬૪ વાળી મૂત્તિએ એક જ સવમાં એક જ આચાર્યથી પ્રતિષ્ઠિત થયેલી છે. તેથી પણ આ લેખ, જીર્ણોદ્ધારક સ. લાલાના પુત્ર સ. નરપાલને જ હાવાનુ માની શકાય છે.
* આ ઉપથી જણાય છે કે-તેરમી શતાબ્દીમાં પણ શ્રી આયુ પનાં દેલવાડા વગેરે ગામામાં શ્રાવકાની વસ્તી હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org