________________
૨૮૦
અવલોકન,
કરે અતિ તપાવેલા શ્રેષ્ઠ કંચનસુવર્ણના જેવા ગૌર વર્ણના જાણવા. ચેવિશે તીર્થકરોને આ અમે વર્ણવિભાગ કહ્યો. ૨.
દીક્ષા તપ શ્રીસુમતિનાથે એકાસણું કરીને, શ્રીવાસુપૂજ્ય એક ઉપવાસ કરીને શ્રી પાર્શ્વનાથ અને શ્રીમલિનાથે અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) કરીને તથા બાકીના બધા તીર્થકરેએ છઠ્ઠ–બે ઉપવાસ કરીને દીક્ષા લીધી. ૧.
કેવલજ્ઞાન તપ કેવલજ્ઞાનની પ્રાપ્તિ વખતે શ્રીષભદેવ, શ્રીમલ્લિનાથ, શ્રીઅરિષ્ટનેમિ અને શ્રી પાર્શ્વનાથને અઠ્ઠમની, શ્રીવાસુપૂજ્યને એક ઉપવાસ ની અને બાકીના બધા તીર્થકર દેવાને છઠ્ઠની તપસ્યા હતી. ૧.
નિર્વાણ તપ નિર્વાણ યાને અંતકિયા-મક્ષગમન. મેક્ષગમન વખતે શ્રી કષભદેવને છ ઉપવાસની, શ્રી મહાવીર સ્વામીને બે ઉપવાસની અને બાકીના બધા તીર્થકર ભગવાનને એક એક મહીનાના ઉપવાસની તપસ્યા હતી. ૧.
દેહમાન શ્રી રાષભદેવ ભ. ની કાયા ૫૦૦ ધનુષ્ય (૨૦૦૦ હાથ) ઊંચી હતી. પાર્શ્વનાથની કાયા નવ હાથની અને શ્રી મહાવીર સ્વામીની કાયા સાત હાથની હતી. બાકીના બધા તીર્થકરેની કાયા આઠ, પાંચ અને આઠ ભગવાનની અનુક્રમે પચ્ચાસ પચ્ચાસ, દસ દસ તથા પાંચ પાંચ ધનુષ્ય ઓછી હતી. અર્થાત્ શ્રી. અજિતનાથથી શ્રી સુવિધિનાથ સુધીના તીર્થકરેની દરેકની પિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org