________________
વિમલવસહીના લેખે.
૨૬૫
(૪૧) સં. ૧૩૯૪માં શાહએ શ્રી મહાવીર સ્વામીનું બિંબ કરાવ્યું અને તેની શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૪૨) સં. ૧૩૭૮ માં સંઘપતિ પિપા અને ગેધાના શ્રેય માટે શાહ ધનપાલ, શાહ મહણા અને શાહ દેવસિંહે ભમતીની સાતમી દેરીમાં શ્રી મહાવીર સ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની માલધારી શ્રી હેમસૂરીય ગચ્છના શ્રી શ્રીતિલકસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૪૩) સં. ૧૩૦૦ ના જેઠ વદિ ૧ ને શુકવારે શ્રી કાસહૂદ ગચ્છના શ્રી દેવચંદ્રાચાર્યના સંતાનય શાહ શાલિગના પુત્ર શાહ આસિગ એ પિતાના કુટુંબની સાથે એક જિનબિંબ ભરાવ્યું.
(૪૪) સં. ૧૩૭૮ માં નાહર નેત્રવાળા ગોષ્ઠિ શાહ રાહડના પુત્ર શાહ ઘેહુના પુત્ર શાહ મહણસિંહ તથા શાહ રાહડના પુત્ર ચેડના પુત્ર શાહ રીહણે ભમતીની આઠમી દેરીને જીર્ણોદ્ધાર કરાવ્યું અથવા તેમાં જીર્ણોદ્ધાર સમયે મૂ. ના. નું બિંબ પધરાવ્યું અને તેની ધર્મઘોષસૂરિની પરંપરામાં થયેલા શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. લે. ૧૭૩ (૩૪) ભમતીની અડતાલીશમી દેરીના બારશાખ ઉપર
‘સા ઘેન્દ્ર કુ(ત) મા' એટલા શબ્દો લખેલા છે. તેથી ' આ દેરીને જીર્ણોદ્ધાર ઉપર્યુકત શાહ રાહડના પુત્ર શાહ ઘેહુના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org