________________
૨૬૦
અવલેાકન,
ઉપાયા જ ન હેાય એવા ચાર પુત્રને જન્મ આપ્યા. ૪. તેમાં કદીયે કોઇ પણ માણુસનું બુરું નહીં કરનાર સાધુ (શાહ) સાહી નામના પ્રથમ–માટો પુત્ર હતા. શુદ્ધબુદ્ધિના ભંડાર અને ઉત્તમ ગુણવાળા ખીજો દેગાક હતા. ૫. જેના તી યાત્રાઆથી ઉત્પન્ન થયેલા યશ દુનિયામાં ગવાય છે, તેવા માણુસોમાં હમેશાં અગ્રેસર–મુખ્ય એવા સંઘવી શાહ દેશલ નામને ત્રીજો પુત્ર હતા. ૬. તેણે (દેશલે ) સિદ્ધાચલ, ગિરનાર, સ્તંભનતી અને સત્યપુર ( સાચાર ) આદિ તીર્થાંમાં, મેાક્ષને આપનારી શ્રીજિનેશ્વર ભગવાનની ઘણી મૂર્તિ એ ભરાવી. છ. શેઠ પારસને પેાતાના કુળના ઉદ્ધાર કરવામાં સમર્થ એવા શાહ કુલધર નામના ચાથા પુત્ર હતા. ૮. જેમ ઈંદ્રિય નામક, શરીરમાં પાંચ ઇંદ્રિયા ઉત્પન્ન કરે છે; તેમ શાહ કુલધરની પદ્મશ્રી નામની ભાર્યાએ હમેશાં પરોપકાર કરવામાં તત્પુર એવા પાંચ પુત્રને જન્મ આપ્યું. ૯. તેમાં પહેલા સારા
* “ શ્રી ઉપદેશ તરગિણી ”ના યાત્રોપદેશ નામના ચોથા તરંગમાં ( પૃ. ૨૪૪ માં ) લખ્યું છે કે-શા. પારસના પુત્ર શા. દેશલે, આયુની તલેટીમાં ઉ*બર રાજાએ સ્થાપન કરેલી બરણી નગરીથી શત્રુંજય આદિ સાત તીર્થોની ૧૪ કોડ દ્રવ્યના ખર્ચ કરીને મોટા મહાત્સવપૂર્વક ૧૪ યાત્રાએ કરી હતી અને તેના સંતાનમાં થયેલા ( પ્રપૌત્રા ) શા. લક્ષ્ તથા વીજડે આણુ-દેલવાડાના શ્રી વિમલવસહી મ`દિરના છાઁધાર કરાવ્યા હતા. આ ઉપરથી ઉપદેશતર' ગણીકારના મતે શા. દેશલ બરણી નગરીના રહેવાસી હાવાનુ જણાય છે, પરન્તુ આ અને બીજા શિલાલેખામાં તેઓ માંડવ્યપુરના રહેવાસી હાવાને ઉલ્લેખ છે. એટલે એ જ વખતે ખાદાયેલા શિલાલેખામાંના ઉલ્લેખ વધારે વિશ્વાસપાત્ર ગણાય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org