SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ અવલોકન. લે. ૧. દેવીના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભવની પ્રતિમા કરાવી અને તેની પ્રતિષ્ઠા બહદુગચ્છના શ્રી મુનિરત્નસૂરિજીએ કરી છે. લે. ૧૫, ૧૬, ૧૭, ૧૮ ના લેખો ગૂઢમંડળમાંની ધાતુની નાની ચેવિશી, પંચતીથી, એકતીથી અને એકલ મૂત્તિ ઉપરના છે. ( ૧૬ ) સં. ૧૪૮૫ માં પિરવાલ વ્યવહારી (વ્યાપારી) ડુંગરની ભાર્યા ઊમાટેના પુત્ર વ્યવ, સાહાએ પોતાની ભાય માલ્હણ દેના પુત્ર કીના, દિના વગેરે યુક્ત શ્રી સુપાર્શ્વનાથ મૂ. ના. વાળે આ ચોવિસીને પટ્ટ કરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રી સોમસુંદરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. ( ૧૭ ) સં. ૧૭૧ ના માહ શુદિ ૧૩ ને બુધવારે પિોરવાલ વ્યાપારી લક્ષમણની ભાર્યા રુદ્રીના પુત્ર ભીલાએ માતા-પિતા તથા પિતાના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની બ્રહ્માણગચ્છીય શ્રી ઉદયાનંદસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. ( ૧૮ ) સં. ૧૯૨૦ ના ફાગણ વદિ ૨ ને દિવસે (મૂર્શિદાબાદ નિવાસી બાબુ) શા. પ્રતાપસિંહજીની ભાર્યા મહેતાબ કુમારીએ શ્રીમલ્લિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું. ( ૧૯ ) સં. ૧૩૭૮ માં શ્રી વિમલ-વસહીને જીર્ણોદ્ધાર કરાવનાર સંઘવી લાલા અને વીજડના દાદા ગેસલ તથા દાદીએ સૌભાગ્યદેવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy