SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ લે. ૧. ( ૨૨૮ ) અ. પ્રા. જે. લેખસંદેહ, રક્ષા કરનારે અથવા પિતાના પિતાને ખાસ અંગરક્ષક અને દુનિયામાં પ્રસિદ્ધ એ લુણિગ નામને પહેલે પુત્ર હતે. ૧૭. ન્યાયમાર્ગરૂપી પર્વતને શુશોભિત કરવા માટે મધુમાસ –વસંત ઋતુ સમાન, શત્રુઓના સમૂહને કાળ-યમરાજાની માફક ખાઈ જતે-નાશ કરતે, બુદ્ધિને ભંડાર અને માંડલિક રાજાની પદવીનું પાલન કરતે એ તે લુણિગ, લુંઢ નામથી પણ પ્રસિદ્ધ હતે. ૧૮. શત્રુઓની ક્રિયાની આંખનાં ૨૮ મા શ્લોકમાં સુંઢિગના સમાન બીજો કોઈ થયું નથી, એમ બતાવ્યું છે, અને ૩૦ મા પદ્યમાં તેનું “લુંઢાગર” નામ આપવા સાથે તેણે અચલેશ્વર મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યાનું લખ્યું છે. एवं गुणगराचारः लुढागारनरागरः । कलावप्यकरोदत्र जीर्णोद्धारं सुरेश्वरे ॥ ३० ॥ આ પ્રશરિતલેખમાં લોકસંખ્યા પૂર્ણ થયા પછી થોડે ભાગ ગામાં લખ્યો છે. તેમાં પણ મહારાવલ સુંઢનાં, લુંઢાગર અને સુંઢાક એવાં નામે આપેલાં છે. " मंवत् १३७७ वर्षे वैशाखसुदि ८ सोमे क्षय-संवत्सरेऽद्यह चंद्रावतीप्रतिबद्धषहुंडसमावासित-महाराजकुलश्रीलुढागरे चंद्राવર્તમૃતિપુx x xx xxx શ્રવૃાવ ફેવોમરસેશ્વરमहामंडपजीर्णोद्धारः महाराजकुलश्रीलुढाकेन कारितः ॥ ઉપરના વર્ણન પરથી જાણી શકાય છે કે વીજડને ચાર પુત્રો હતા, પણ તેમાંને મોટો લાવણ્યકર્ણ કેટલાક સમય પછી સ્વર્ગવાસી થઈ જવાથી તેના પછી તેને બીજો ભાઈ લુઢ રાજા થયો હતો, અને તે વખતમાં જ આ પ્રશસ્તિ લખાણું છે. તેથી જ આના ૧૭ મા પદ્યમાં સ્વર્ગવાસી લાવણ્ય કર્ણની ઉપેક્ષા કરીને–ગણત્રી નહીં કરીને જ વીજડને ત્રણ પુત્ર હોવાનું અને તેમાં લૂણિગ (લુંઢ) મોટે હેવાનું લખ્યું હોય તેમ જણાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy