________________
લે. ૧.
( ૨૦ ) અ. પ્રા. જૈ૦ લેખસંદેહ, અહીંઆ “સિતિ” શબ્દને અર્થ મેં વદિ કર્યો છે પણ તે “શુદિ” એ હેઈ શકે અને જોતાં તે “શુદિખરૂં લાગે છે, કારણ કે લેખની ૩૦ મી લીટીમાં મિતિ ફરીથી આપી છે; ૧૩૭૯ ના જયેષ્ઠ સુદિ ૯ સેમ. પરંતુ આના વિરૂદ્ધમાં એટલું જ કહેવાનું કે બીજા જુદા જ ચાર લેખોમાં (નં. ૧૭૭૧, ૧૮૨૧, ૧૮૨૯ ૧૯૦૪ મી કાઉસેન્સ” લીસ્ટ) “સંવત્ (સં) ૧૩૭૮ વર્ષે જયેષ્ઠ વદિ ૯ સેમ દિને (અગર સામે) આપી છે જે દેખીતી રીતે જ આપણા લેખમાં આપેલી મિતિ છે. વિશેષમાં, “જયેષ્ઠ શુદિ એ મિતિ ૧૩૭૮ માટે તદ્દન ખોટી થાય (કારણ કે ચૈત્રાદિ ચાલુ અગર ગત, અથવા કાન્નિકાદિ ગત વર્ષ) અને કાર્તિકાદિ વિક્રમ સં. ૧૩૭૮ના પૂર્ણિ. માન્ત જયેષ્ઠ વદિ માટે ઈ. સ. ૧૩૨ ની ૧૦ મી મે બરાબર થાય આ કારણોથી તે મિતિનું મારું ભાષાંતર ખરૂં છે અને તેની ખરી મિતિ ૧૩૨૨ ની ૧૦ મી મે સેમવાર લઉં છું અને ૩૦ મી લીટીમાં ફરીથી મિતિ આપતી રીત (જ્યાં ૧૩૭૯ શંકા પાત્ર હોય જ) બેટી છે એમ હું ધારું છું.”
વિમલ-વસહીની ભમતીની દેરી નં. ૧૭ મીની બહારની દીવાલમાં આ લેખ ખોદાયેલો છે. ઉક્ત મંદિરને વિ. સં. ૧૩૭૮ માં જીર્ણોદ્ધાર થયે તે સંબંધીને આ લેખ છે.
વિ. સં. ૧૮૮૮માં, ગુર્જરેશ્વર મહારાજા ભીમદેવ (પહેલા)
* આ લેખની છેલ્લી યાને ત્રીસમી લીટીમાં લેખને સં. ૧૩૭૮ નહીં પણ ૧૩૭૮ ખેદેલે છે અને એ જ સાચો છે. “ સુદિ ” બેલું છે, તે ખોટું છે, કેમકે સં. ૧૩૭૮ ના બીજા ઘણાજ લેખમાં જેઠ વદિ ૯ને સેમે અથવા સોમવારે બંદેલું છે.-જયંતાવજય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org