________________
લે. ૧.
( ૨૧૮ ) અન્ય પ્રા. જૈન લેખસંદેહ, માંડવ્યપુર (મડર ) ને રહેવાસી હતા. કુલધર પછી તેના પાંચ પુત્રોનું વર્ણન છે, પણ લેખને માટે ભાગ જતો રહ્યો છે તેથી હું તેમનાં નામે અત્ર આપી શકું તેમ નથી. - આ લેખની બાકીની (૩૯-૪૨) કડીઓમાં [ વિ.] સંવત ૧૩૭૮ના એક દિવસે “ગુરૂ” અગર “સૂરી ”જ્ઞાનચંદ્ર અર્બદ પર્વત ઉપર ઋષભની પ્રતિમાની સ્થાપના (પુનઃ સ્થાપના) કરી. જ્ઞાનચંદ્રના ધાર્મિકવંશ વિષે જાણવું જોઈએ કે તેના પહેલાં અમરપ્રભસૂરી થયા હતા અને આ વંશને સ્થાપનાર ધર્મસૂરી હતા જેમને ધર્મજાર્યમ– એટલે કે “ગણના સૂર્ય કહ્યા છે અને જેમણે વાદિચંકને અને ગુણચંદ્રને હરાવ્યા હતા તથા ત્રણ રાજાઓને બોધ આપે હતા. (વિકમ) સંવત્ ૧૩૭૮ ના બીજા લેખમાં જ્ઞાનચંદ્રને ધર્મ સૂરી અગર ધર્મઘોષસૂરી ના પટ્ટધર તરીકે ઓળખાવ્યા છે. કાઉસેન્સના લીસ્ટના નં. ૧૭૯૯ ને એક લેખ જેના ઉપર મિતિ નથી, - તેમાં આરંભમાં આવા અક્ષરે છે –
__श्रीमद्धर्मघोषसरिपट्टे श्रीआण (न) न्दसूरि श्रीअमरप्रभसूरिછું થીજ્ઞાનચંદ્રસૂરિ- આમાં વર્ણવેલા આનંદસૂરી એજ વિ. સં. ૧૩૦૯ ના ઉપર કહેલા આનંદસૂરી હશે અને એ લેખના આનંદસૂરી તથા અમરપ્રભસૂરી છે, તે આનંદસૂરી અને તેના શિષ્ય અમરપ્રભસૂરી હશે, જે પ્રે. પીટરસનના ચતુર્થ રીપેટ પાન ૧૧૦, લી. ૧ માં કહ્યા પ્રમાણે, અમરચંદ્રસૂરીની સૂચનાથી [વિ.] સં. ૧૩૪૪ માં
૧ મી. કાઉસેન્સના લીસ્ટના નં. ૧૭૫૯, ૧૮૨૨ મે ૧૮૫ર. ૨ મી, કાઉન્સના લીસ્ટના નં. ૧૭૫૬,૧૭૫૮ ૩. ૧૭૬૪ ને ૧૭૯૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org