SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૫ ) શિલાલેખે છે. એ શિલાલેખેને એક ભાગ આજે જનતાના કર કમલમાં મૂકતાં મને હર્ષ થાય છે. “આબુ ઉપરના શિલાલેખેની માફક જ આખૂની નીચેના–તેની આખી પરિક્રમાના–આસપાસના લગભગ તમામ ગામોમાંથી પણ સંખ્યાબંધ શિલાલેખોનો સંગ્રહ કર્યો છે. ગુરુદેવ, એ શિલ લેખે ને સંગ્રહ જલદી બહાર પાડવાનું સામર્થ મને અપે, એવી પ્રાર્થના સાથે; આબ સંબંધી બની શકે તેટલું વધુ ને વધુ સાહિત્ય જનતાની સમક્ષ મૂક્યાની આરી અભિલાષાને સફળ કરતું, “આ સંબંધીનું આ બીજું પુસ્તક બહાર મૂકતાં, મારા આત્માને ધન્ય માનતે, આ શિલાલેખ ઉતારવામાં મુનિરાજ શ્રી વિશાલવિજયજી તેમજ મુનિરાજ શ્રી દેવેન્દ્રવિજયજીએ ઉત્સાહપૂર્વક આપેલી સહાયતાને ન ભૂલત તેમજ એક યા બીજી રીતે મારા આ કાર્યમાં સહાયક થનાર મહાનુભવોનો આભાર માનવા સાથે ગુરુદેવના ચરણમાં નમસ્કાર કરતો, મારા વકતવ્યને અહીં જ સમાપ્ત કરું છું. જૈનમંદિર, રણછોડલાઈન કરાંચી કારતક સુ. ૧૫, ૨૪૬૪ ધર્મ સં. ૧૬ જયન્તવિજય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy