________________
આ
જગવિખ્યાત આબૂ પહાડની નાનામાં નાની અને મોટામાં મેાટી દર્શનીય વસ્તુઓ, રસ્તાઓ અને એક દકને ઉપયેગી થઇ પડે એવી તમામ વસ્તુની માહિતી આપનારું; તેમજ આષ્ટ્રનાં મંદિરનો ઝીણામાં ઝીણી કારણીએ અને સુંદર સુંદર ભાવાના લગભગ ૭૫ ફાટાઓથી અલંકૃત આ પુસ્તક; જેમ આષ્ટ્રના યાત્રિઓને ઉપયાગી છે, તેમ ભારતવની પ્રાચીન શિલ્પકળા અને ઐતિહાસિક શોધખેાળના અભ્યાસી માટે પણ ઘણું મહત્ત્વનું છે. એના લેખક છે– ઇતિહાસતત્ત્વવેત્તા, શાન્તમૂર્ત્તિ મુનિરાજ શ્રીજયંતવિજયજી.
મેાટા ગ્રન્થ, સુ ંદર એન્ટિક કાગળા, ૭૫ ફોટાઓ, પાકુ માઈન્ડીંગ અને ઉત્તમ જેકેટ હાવા છતાં
કિંમત માત્ર અઢી રૂપિયા
આની હિંઢી આવૃત્તિ પણ બહાર પડી ચૂકેલ છે. ફોટા વગેરે બધું ઉપર પ્રમાણે જ. ક. ૨-૮-૦.
લખા
શ્રી વિજયધમ સૂરિ જૈન ગ્રન્થમાળા, છેાટા સરાકા, ઉજ્જૈન (માળવા),
અને જાણીતા મુકસેલરને ત્યાંથી પણ મળશે,
*ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org