________________
( ૧૦૮ )
4
યુ. પી. 'માં ઝાંસી'ની આસપાસમાં મેાદ હોવાનું લખ્યુ છે. " • ઇસાગઢ જીલ્લામાં મામ્બૂદ છે,
તેને બદલે ગ્વાલિયર સ્ટેટ 'ના
એમ સમજવુ.
"
*
>
૧૧. લે૦ ૨૫૧, પૃષ્ઠ ૩૯૦ ની બીજી પુટનાટને છેડે આ પ્રમાણે વધારવું:-અથવા તેા ( રાત્રામંદજીની પહેલાંના ચેડાક અક્ષરા ધસાઈ ગયેલા હાવાથી ) રાત્રની પહેલાંના 7 અક્ષર ધસાઇ ગયા હાય તા ચરાત્રા બની શકે. અત્યારે પણ · ધાળકા ' અને ' નડીઆદ 'ની આસપાસના પ્રદેશ ‘ ચરોતર ' નામથી પ્રસિદ્ધ છે. અથવા તે રાત્રા ની પહેલાંના ગુñ અક્ષરા ધસાઈ ગયા હાય અને ૬ પાસે કાના ભૂલથી વધારે લખાયા હૈાય તે મુર્ત્તત્રા ( અર્થાત્ ‘ ગુજરાત ' ) લખાયેલ હાય તા એ પણ બનવા ચેાગ્ય છે કેમકે તે વખતે ગુજરાતના મહારાજા ભીમદેવ ( ખીજા ) નું બધુંય રાજતંત્ર રાણા વીરધવલના હાથમાં હતું અને તે વખતે મ'. તેજપાલ તેના મહામાત્ય–મહામંત્રી હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org