________________
: ૫:
એકંદરે ૩૪ ચેાત્રીશ દ્વાર સ’ક્ષેપથી જણાવી પ્રથમ ગાથા ત્રીજીથી ૨૦૦ સુધીમાં દેવાનાં નવ દ્વાર અને ગાથા ૨૦૧ થી ગાથા ૨૫૯ સુધી નારીના નવ દ્વાર અને ગાથા ૨૬૦ થી ૨૮૩ સુધી મનુષ્યના આઠ દ્વાર તેમજ ગાથા ૨૮૪ થી ૩૧૧ સુધી તિયચના આઠ દ્વાર એમ ચેાત્રીશદ્વાર વિસ્તારપૂર્વક વર્ણ'વી ત્યારપછી ગાથા ૩૧૨ થી ૩૪૯ સુધી (ગ્ર ંથની સમાપ્તિ) સુધી પ્રકીર્ણાંક-વેદ, ત્રણ પ્રકારનાં અંગુલ, જીવાયેાનિ, કુલકાટી, સચિત્તાદિ ૭, સવૃત્તાદિ ૩ અને હતગર્ભા, શંખાવતા વશીપત્રાદિ ૩ પ્રકારી યેાનિઓનુ અને ત્યારબાદ ગાથા ૩૨૬ માં આયુષ્યમધ, અધ્યાત્રાકાલ, અંતસમય, અપવન, અનપન, ઉપક્રમ તથા નિરુપક્રમ એમ સાત બાબતે સક્ષેપથી જણાવી ગાથા ૩૨૭ થી ૩૩૭ સુધી વિસ્તારપૂર્ણાંક સાતે વસ્તુનુ વર્ણન કર્યું છે. તેમાં ૩૩૭ મી ગાથામાં ઉપક્રમ સાત પ્રકારે લાગવાથી ઘણા વખતમાં ભોગવવા યેાગ્ય આયુષ્યકમનાં દળીયાં અલ્પકાળમાં ભેાગવાઇ જાય તે વણુવેલ છે.
દષ્ટાંત ૧ લુ. દેરડાને એક છેડાથી બીજા છેડા સુધી બળવામાં વધારે વખત જાય છે, અને ધુંચળું વાળી અગ્નિમાં નાંખવાથી જલ્દી બળી જાય છે.
દૃષ્ટાંત ૨ જી. કપડાને ભીંજાવી સકેલી (વાળી) રાખવાથી તેને સુકાતાં વધારે અને પહેાળું કરી સુકાવવાથી તે જલ્દી સુકાઇ જાય છે, તેમ ધણા કાળ સુધી ભોગવવા યેાગ્ય આયુષ્યકમનાં દળીયાં ઉપડૅમ લાગવાથી અલ્પકાળમાં ભગવાઇ જાય છે, અને તે સાતે પ્રકાર ઉપર દૃષ્ટાંતા પણ વિસ્તારવાળી સંગ્રહણીમાં આપ્યાં છે. તે જાણવાની ભાવનાવાળાએ ત્યાંથી જોઇ લેવું. ત્યારપછી પતિ, પ્રાણ, સના ૪-૧૦ તેમજ ૧૬ તેમાં ચાર અને દશ સર્વે સંસારીજીવાતે સેાળ સંજ્ઞા મનુષ્યાનેજ હેાય તે બતાવેલ છે. ત્યારપછી ગાથા ૩૪૩માં શ્રી ચંદ્રમુનિવરે પેાતાના નામ નિર્દેશ સાથે પેાતાની લઘુતા જણાવી છે, તેમ જ તેએાશ્રીની જ્ઞાનરૂચિ પણ વાંચકાને સ્પષ્ટ જણાઇ આવે છે. તેએશ્રી જણાવે છે કે, પૂના મહાપુરુષેાએ, ૫૦૦ તેમજ ૪૦૦ ગાથા લગભગની બૃહત્ સંગ્રહણીએ રચેલ છે, તે ઉપરથી સ્વ અને પર ( સંક્ષેપચિ આત્માએ) તે ભણવાને માટે સંક્ષેપમાં (ગાથા ૩૪૯) રચી જણાવેલ છે. ત્યાર બાદ ૨૪ દ્વારની ગાથાએ ખે, અને અઢાર ભાવરાશીની ગાથા ૧ તેમજ એક મુર્તી ( મેલડી ) ની ૧૬૭૭૭૨૧૬ આવલીકાની ગાથા એક, તેમજ ગાથા ૩૪૮ માં એક મુ માં ક્ષુલ્લકભવા ૬૫૫૩૬, તેમાં એક ક્ષુલ્લકભવમાં ૨૫૬ આવલિકા એટલે ૨૫૬ આલિકાના એક ક્ષુલ્લકભવ થાય છે, તે બતાવી ગાથા ૩૪૯ માં પેાતાના ગુરુદેવ મલધારી શ્રી હેમચદ્રસૂરીશ્વરનું નામ જણાવી ગ્રન્થ સમાપ્ત કરેલ છે.
આ પુસ્તક ‘ શ્રી મુકિત-કમલ-જૈન મેાહનમાળા ' તરફથી પ્રગટ થએલ શ્રી બૃહત્સ’ગ્રહણી સૂત્રમ્ ' ઉપરથી તૈયાર કરી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
લી આરાધ્ધપાદ રિપુર દર આચાર્ય દેવેશ શ્રી ૧૦૦૮ શ્રી વિજયકનકસૂરીશ્વરજી પાદપદ્મરણુ વિનેય ૫. દીવિજય. શ્રીભદ્રેશ્વરજી (વસ ) મધ્યે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org