________________
પૃથ્વીકાય વિગેરેની ઉત્કૃષ્ટ-જઘન્ય ભસ્થિતિ તથા શરીરનું પ્રમાણ ૫
સ’મૂર્છાિમ સ્થલચરની ઉત્કૃષ્ટ ૮૪૦૦૦ વર્ષ આયુષ્યસ્થિતિ, સ’મૂર્છાિ મખેચરની ૭૨૦૦૦ વર્ષ, સમૂઈિમ ઉ૫રિસપની ૫૩૦૦૦ વર્ષ અને સમૂમિ ભુજપરિસની ૪૨૦૦૦ વર્ષની ઉ॰ આયુષ્ય સ્થિતિ છે[ સ’મૂ॰ જલચરની પૂર્ણાંકોડ પ્રમાણ સ્થિતિ પ્રથમ કહી છે.] (૨૮૮)
एसा पुढवाण, भट्टिई संपयं तु कायदिई । चर एगिंदिसु नेआ, ओसप्पिणीऊ असंखेज्जा ताओ वणम्म अनंता, संखिज्जा वाससहस विगलेसु । पंचिदितिरिनरेसु, सत्तभवा उ उक्कोसा
|| ૨૨૦ ||
આ સ્થિતિ કહી છે તે પૃથ્વીકાય વગેરેની ભસ્થિતિ કહી, હવે કાયસ્થિતિ કહે છે:-પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ એ ચાર એકેન્દ્રિયાને વિષે અસંખ્યાતી ઉત્સર્પિણી, અત્રસર્પિણી પ્રમાણ કાયસ્થિતિ છે, વનસ્પતિકાયમાં અનન્ત ઉત્સપિ ણી-અવસર્પિણી પ્રમાણ કાયસ્થિતિ છે. વિકલેન્દ્રિયમાં સંખ્યાતા હજાર વર્ષ, અને ૫'ચેન્દ્રિયતિય ઇંચ મનુષ્યની ઉ॰ કાયસ્થિતિ સાત-આઠ ભવ જેટલી છે. (૨૮૯–૨૯૦ )
सव्वेसि पि जहन्ना, अंतमुहुत्तं भवे अ काए य । जोयणसहस्समहिअं, एगिंदियदेहमुको सं बितिचउरिदिसरीरं, बारसजोयणतिकोसचउकोसं । जोयणसह सपर्णिदिय, ओहे वुच्छं विसेसं तु
अंगुल असंखभागो, सुहुमनिगोओ असंखगुण वाऊ । तो अगणि तऊ आउ, तत्तो मुहुमा भवे पुढवी तो बायरवा उगणी - आउ पुढवी निगोअ अणुक्रमसो । पत्तेयवणसरीरं, अहियं जोयणसहस्सं तु
૫ ૨૮૧ ॥
|| ૨૧૨ ||
એકેન્દ્રિયથી લઇ પ`ચેન્દ્રિય સુધીના સતિયચાની જઘન્ય ભવસ્થિતિ (આયુષ્ય) અને કાસ્થિતિ અન્તમુહૂર્ત પ્રમાણ છે. એકેન્દ્રિયનું શરીર ઉત્કૃ 'પૃથી હજાર ચેાજનથી કંઇક અધિક મેટુ' છે, એઇન્દ્રિયનુ માર યેાજનનું, તેઇન્દ્રિયનુ ત્રણ ગાઉનું, ચઉરિન્દ્રિયનુ એક ચેાજન-ચાર ગાઉનું ઉ॰ શરીર પ્રમાણ છે. પંચેન્દ્રિયનુ' એકહજાર ચાજનનુ` છે. આ સામાન્યથી વાત કહી, તેમાં જે કાંઇ વિશેષ છે તે આગળ કહેવાય છે. (૨૯૧-૨૯૨ )
Jain Education International
For Private & Personal Use Only
॥ ૨૬૬ ॥
॥ ૨૧૨ ॥
૫ ૨૦૪ |
www.jainelibrary.org