________________
કચ્છ-વાગડ દેશેાહારક શાન્તમૂર્તિ આખાલબ્રહ્મચારી પ્રાતઃસ્મરણીય પરમપૂજ્ય પરમ ગુરુવય' આચાય દેવેશ શ્રી ૧૦૦૮ શ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજ સાહેબ! આ પંચમકાળમાં પણ આપ શુદ્ધ ચારિત્ર પાળી રહ્યા છે, તે ચતુર્વિધ સધળા સંધમાં પ્રખ્યાત છે. જે ચારિત્રની છાપે અજ્ઞાન એવા મને પણ એર અસર કરી. જેથી આ અસાર-સંસારના પ્રયત્નપૂર્વક ત્યાગ કરી આપ સાહેબને ચરણે આ જીંદગી અર્પણ કરી રત્નત્રયીને જે અપૂ લાભ મળ્યા તે સ` આપ સાહેબજીને આભારી છે. તે ઋણુ સર્વથા ચૂકવવા જેટલુ` સામ મારામાં નથી. તથાપિ કઈક અંશે ઋણથી મુક્ત થવાને માટે આ તૈલાયદીપિકા નામનું લઘુ પુસ્તક આપ સાહેબને સમર્પણુ કરી મારા આત્માને કૃતાર્થ માનુ છું.
સવત ૨૦૦૯
પોષ વદ ૫ કચ્છ-શ્રી ભદ્રેશ્વરજી (વસ) તીથ
સમપ ણુ
Jain Education International
લી ભવદીય, લઘુ વિનેય દીવિજયજી.
For Private & Personal Use Only
www.jainelibrary.org