________________
૩૪
શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત सरिरेणोयाहारो, तयाइफासेण लोमहारो। पक्खेवाहारो पुण, कावलिओ होइ नायव्यो ૨૮૨ In
તેજસ કાર્મણ શરીર વડે ગ્રહણ કરવામાં આવતા આહારનું નામ એજઆહાર છે, અને ત્વચાચામડીના સ્પર્શ દ્વારાએ અર્થાત્ રામવડે ગ્રહણ થતા આહા૨નું નામ લેમઆહાર છે અને હાથમાં લઈને મુખમાં મુકવારૂપ આહારનું નામ પ્રક્ષેપાહાર છે. ( ૧૮૩)
ओयाहारा सव्वे, अपजत्त पजत्त लोमआहारो। सुरनिरयइगिदि विणा, सेसभवत्था सपक्खेवा | | ૨૮૪ |
અપર્યાપ્ત અવસ્થામાં સર્વજી એ જ આહારવાળા છે, લેમઆહાર (તથા) પ્રક્ષેપાહાર) પર્યાપ્તાવસ્થામાં જ હોય અને દેવ નારકી તથા એકેન્દ્રિય સિવાય બાકીના છ પ્રક્ષેપ ( કવલ ) આહારવાળા છે. ( ૧૮૪)
सच्चित्ताऽचित्तोभय-रूवो आहार सब्बतिरिआणं । सव्वनराणं च तहा, सुरनेरइयाण अच्चित्तो ॥१८५ ।।
સર્વતિય તથા સર્વ મનુષ્યોને સચિત્ત અચિત્ત અને (સચિત્તાચિત્ત) મિશ્ર એમ ત્રણ પ્રકારના આહાર હોય છે. દેવ અને નારકીને અચિત્ત આહાર હોય છે. ( ૧૮૫)
आभोगाऽणाभोगा, सव्वेसि होइ लोम आहारो। निरयाणं अमणुनो, परिणमइ सुराण स मणुण्णो ॥१८६ ॥ સજીવોને માહાર જાણતાં અથવા અજાણતાં પરિણમે છે, તેમાં નારકીને અમનેઝ (અપ્રિય) અને દેવેને તે આહાર મને (પ્રિય) પણે આહાર પરિણમે છે. ( ૧૮૬ )
तह विगलनारयाणं, अंतमुहुत्ता स होइ उक्कोसो । पंचिंदितिरिनराणं, साहाविय छठ अहमओ
છે ?૮૭ વિકલેન્દ્રિય તથા નારકીના જેને સામાન્યતઃ સતત આહારની અભિલાષા હોય છે, પરંતુ ઉત્કૃષ્ટથી આહારાભિલાષનું અંતર પડે તો અંતમૂહુર્તનું પડે, તથા પંચેન્દ્રિયતિર્યંચ તેમ જ મનુષ્યને ૪૮ કલાક અને ૭૨ કલાકનું ઉત્કૃષ્ટ અંતર જાણવું. ( ૧૮૭ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org