________________
વિમાનની લંબાઈ-પહેળાઈ–ઉંચાઈનું પ્રમાણ ૨૩ विक्खभं आयामं, परिहिं अभितरं च बाहिरियं । जुगवं मिणति छम्मा-स जाव न तहावि ते पारं ॥१२४ ॥ पावंति विमाणाणं, केसिपि हु अहव तिगुणियाईए । कमचउगे पत्तेयं, चंडाईगईउ जोइज्जा | | ૨૫ / तिगुणेण कप्पचउगे, पंचगुणेणं तु अहसु मिणिज्जा। गेविजे सत्तगुणेण, नवगुणेऽणुत्तरचउक्के
॥१२६ ॥ जोयणलक्खपरिमाणं, निमेसमित्तेण जाइ जो देवा ।। छम्मासेण य गमणं, एगं रज्जू जिणा बिति ॥१२७ ॥ કહેલી ચારે ગતિ પૈકી એથી વેગા નામની ગતિને કઈક આચાર્યો યવનાન્તર” ગતિ પણ કહે છે, હવે એ ચાર પ્રકારની ગતિમાંથી ચંડા ગતિવાળે ૨,૮૩,૫૮૦ ૦ ૨ ભાગ જેવડા ડગલા વડે, પૂર્વે કહેલા વિમાનો પૈકી કોઈ એક વિમાનની પોળાઈ માપવાની શરૂઆત કરે, ચપલા ગતિ વાળો ૪,૭૨,૬૩૩, ફેર જેવડા પગલા વડે લંબાઈ માપે, જયણ ગતિવાળો ૬,૬૧,૬૮૬ ચો. ૫૪ જેવડા પગલા વડે વિમાનની અંદરને ઘેરા માપે તથા વેગી ગતિવાળે ૮,૫૦,૭૪૦ ૦ ૧દ જેવડા પગલા વડે બાહ્ય ઘેરા માપવાની શરૂઆત કરે અને માપતા માપતા છ મહિના થાય તો પણ તે 'વિમાનની લંબાઈ–પહોળાઈ તથા બાહ્યાભ્યતર પરિધિને પાર ન પામે.
એટલાં મોટાં તે વિમાને છે. અથવા કેઈક આચાર્યના મતે-ત્રણગુણ, પાંચગુણ, સાતગુણ, અને નવગુણે એ ચારની ચંડા વિગેરે ગતિ સાથે પેજના કરવા સાથે ત્રણગુણ વડે પ્રથમના ચાર દેવલોક પાંચગુણ વડે પછીના આઠ દેવલોક, સાતગુણ વડે નવક–અને નવગુણ વડે ચાર અનુત્તરના વિમાને માપવામાં આવે તે વિમાનોને પાર પમાય છે. “કેઈ એક દેવ નિમેષ (આંખના પલકારા) માત્રમાં એક લાખ જનનું પ્રયાણ કરતાં થકે સતત પ્રયાણ કરે તે છ માસે એક રાજના પારને પામે છે” એમ શ્રીજિનેશ્વર દે કહે છે. (૧૨૩-૧૨૪-૧૨૫-૧૨૬-૧૨૭)
पढमपयरम्मि पढमे, कप्पे उडुनाम इंदयविमाणं । पणयाललक्ख जोयण, लक्खं सव्वुवरि सबढे
૨૮ સૌધર્મ દેવકના પ્રથમ પ્રતરમાં મધ્યે ઉડુ નામનું ઈન્દ્રક વિમાન છે, તે પિસ્તાલીશ લાખ જનનું તેમજ વૃત્તાકારે છે. અને અનુત્તર વિમાનમાં સર્વથી ઉપર સર્વાર્થસિદ્ધ નામનું વિમાન છે તે એક લાખ યેાજન પ્રમાણુનું છે. (૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jaineli
www.jainelibrary.org