________________
૧૪.
શ્રી બૃહસંગ્રહણ સૂત્રમ-ગાથાર્થ સહિત (સમુદ્ર) રહ્યો છે અને પુષ્કર વિગેરે દ્વીપ તે નામના સમુદ્રથી જ વીંટાયેલા છે. (૭૧).
आभरणवत्थगंधे, उप्पल तिलए पउमनिहिरयणे । वासहरदहनईओ, विजया वक्खार कप्पिदा | ૭૨ | कुरुमंदरआवासा, कूडा नक्खतचंदसूरा य। अन्नेवि एवमाई, पसत्यवत्थूण जे नामा। तन्नामा दीवुदही, तिपडोयारा हवंति अरुणाई। जंपूलवणाईया, पत्तेयं ते असंखिज्जा
|| ૭૪ ] ताणंतिमसूरवरा-वभासजलही परं तु इक्किका। देवे नागे जक्खे, भूए य संयंभुरमणे य
| ૭૫ ૫ આભૂષણ-વસ્ત્ર-ગન્ધ-કમલ-તિલક-પધ-નિધિ-રત્ન-વર્ષધર–પર્વતે-દ્રહનદી–વિજય-વક્ષસ્કાર પર્વત-કપાવતુંસક વિમાને-કુરૂક્ષેત્ર-મેરૂ-ઈન્દ્રાદિ દેવોનાં નિવાસો-કૂટ-નક્ષત્ર-ચન્દ્ર-સૂર્ય વિગેરે સમગ્ર લેકમાં વત્તતી જે પ્રશસ્ત–ઉત્તમ વસ્તુઓ અને તેનાં નામો છે તે નામવાળા દ્વીપ તથા સમુદ્ર છે. અરૂણદ્વીપથી. લઈને ત્રિપ્રત્યયાવતાર નામવાળા દ્વીપ-સમુદ્રો છે. જબૂ અને લવણ એ નામવાળાં પણ અસંખ્ય દ્વીપસમુદ્રો છે. ત્રિપ્રત્યયાવતારમાં છેલ્લો “સૂર્યવરાવભાસ” સમુદ્ર જાણો, ત્યારબાદ ત્રિપ્રત્યયાવતારપણું નથી, પરંતુ દેવીપ–દવસમુદ્ર, નાગદ્વીપનાગસમુદ્ર, યક્ષદ્વીપ-યક્ષસમુદ્ર, ભૂતદ્વીપ–ભૂતસમુદ્ર તથા સ્વયંભૂરમણદ્વીપ અને વયંભૂરમણસમુદ્ર આવેલા છે. ત્યારબાદ અલેક છે. (૭૨-૭૩–૭૪-૭૫)
वारुणिवर खीरवरो, घयवर लवणो य हुति भिन्नरसा । कालो य पुक्खरोदहि, संयंभुरमणो य उदगरसा ॥७६ ॥ इक्खुरस सेसमलही, लवणे कालोए चरिमि बहुमच्छा । पणसगदसजोयणसय, तणू कमा थोव सेसेसु ॥७७॥
વાસણવર-ક્ષીરવર-ઘતવર અને લવણસમુદ્રનાં પાનું નામ પ્રમાણે ગુણવાલા અર્થાત મદિરા-દુધધી અને મીઠાના જેવા સ્વાદવાળા અનુક્રમે છે, અર્થાત જાદાજુદા રસવાળાં છે. કાલેદધિ પુષ્કરસમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્ર પાણીના જેવા સ્વાદવાળા છે, બાકીના સમુદ્રનું પાણી શેરડીના રસ જેવું સ્વાદિષ્ટ હોય છે. લવણુસમુદ્રમાં ૫૦૦ એજનના, કાલેદધિમાં ૭૦૦ એજનના અને સ્વયંભૂરમણમાં ૧૦૦૦ ચોજનના પ્રમાણુવાળા ઘણા મગરમ હોય છે. તે સિવાયના સમુદ્રોમાં જુદાજુદા અનેનાના પ્રમાણવાળા ઘણાં જુજ મગરમર છે છે. (૭૬-૭૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org