________________
૧૨
શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત कोडाकोडी सन्नं तसंति मन्नति खित्तथोवतया । केई अन्ने उस्से-हंगुलमाणेण ताराणं
| ૧૦ || કેઈક આચાર્યો “કેડાછેડીને સંજ્ઞાતર–નામાંતર કહે છે, કારણ કે મનુષ્યક્ષેત્ર ડું છે, વળી કઈક આચાર્યો તારાઓના વિમાનને ઉભેંધાગુલથી માપવાનું કહે છે. (૬૦)
किण्हं राहुविमाणं, निच्चं चंदेण होइ अविरहियं । चउरंगुलमप्पत्तं हिट्ठा चंदस्स तं चरइ
છે ? કૃષ્ણવર્ણનું રાહુનું વિમાન નિરંતર ચન્દ્રની સાથે જ હોય છે, તેનાથી દૂર થતું નથી અને ચાર આંગળ વેગળું રહ્યું છતું હંમેશા ચન્દ્રની નીચે ચાલે છે. (૬૧)
तारस्स य तारस्स य, जंबुद्दीवम्मि अंतरं गुरुयं । बारसजोयणसहस्सा, दुनिसया चेव बायाला निसढो य नीलवंतो, चत्तारिसय उच्च पंचसय कूडा । अद्धं उवरिं रिक्खा, चरंति उभयऽऽवाहाए छावहा दुनिसिया, जहन्नमेयं तु होइ वाघाए । निव्वाघाए गुरुलहु, दोगाउ य धणुसया पंच
જ બદ્વીપને વિષે એક તારાથી બીજા તારાનું (મેરૂન) વ્યાઘાતવાળું ઉત્કૃષ્ટ આંતર ૧૨૨૪૨ જન છે. નિષધ અને નીલવંત પર્વત ભૂમિથી ચાર ચજન ઊંચા છે અને તેના ઉપર પાંચસો યોજન ઊંચા નવા શિખરો-કટ છે. તે કટ ઉપરના ભાગે ૨૫૦ એજન પહોળાં છે, અને કુટથી આઠ આઠ
જનની અબાધાએ નક્ષત્ર-તારાઓ વિગેરે ફરે છે એટલે વ્યાઘાતવાળું જઘન્ય અંતર ૨૬૬ જન પ્રમાણ થાય છે. નિર્વાઘાતવાળું ઉત્કૃષ્ટ અંતર બે ગાઉનું અને જઘન્ય અંતર પાંચસો ધનુષ્યનું છે. (૬૨-૬૩-૬૪)
माणुसनगाओ बाहि, चंदा सूरस्स सूर चंदस्स । जोयणसहस्स पन्ना-सणगा अंतरं दिढे
માનુષેત્તર પર્વતથી બહાર એક ચન્દ્રથી સૂર્યનું તેમજ સૂર્યથી ચન્દ્રનું અંતર સંપૂર્ણ પચાસ હજાર યોજન પ્રમાણ સર્વજ્ઞ એવા જિનેશ્વર ભગવતેએ જોયું છે. (૬૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org