________________
૨
શ્રી બૃહત્સંગ્રહણી સૂત્રમ્-ગાથાથ સહિત
11 4 11
वंतरयाण जहन्नं, दसवाससहस्स पलिअमुकोसं । देवीणं पलिअर्द्ध, पलिअं अहिअं ससिरवीणं लक्खेण सहस्सेण य, वासाण गहाण पलिअमेएसिं । ठिइ अर्द्ध देवीणं, कमेण नक्खत्तताराणं ॥ ૬ ॥ पलिअद्धं चउभागा, चउअडभागाहिगाउ देवीणं । चउजुगले चउभागो, जहन्नमडभाग पंचमए
વ્યંતરાનુ જઘન્ય આયુષ્ય દશ હજાર વસ્તુ' તથા ઉત્કૃષ્ટ આયુષ્ય એક પક્ષે - પમનું છે. તેની દેવીનુ' જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અધ પલ્યેાપમનું છે. જયાતિષી દેવામાં ચંદ્રનું આયુષ્ય એક પત્યેાપમ અને એક લાખ વર્ષ, સૂર્યનુ એક પલ્સેપમ ને એક હજાર વર્ષે, ગ્રહેાનુ એક પત્યેાપમ તથા તે ત્રણે ચન્દ્ર-સૂર્ય અને ગ્રહની દેવીનુ પ્રથમ કહ્યું તેથી અ અધ આયુષ્ય છે. નક્ષત્રનુ અધ પાપમ, તારાનું પા (%) પડ્યેાપમ, નક્ષત્રાની દેવીનું પા પડ્યેાપમથી કાંઇક અધિક તથા તારાની દેવીનું પલ્યાપમના આઠમા ભાગથી કાંઈક અધિક ઉત્કૃષ્ટ આયુષ્ય છે. તેમજ પાંચ પ્રકારના જ્યાતિષીમાં પ્રથમના ચાર દેવ-દેવી યુગલનુ જઘન્ય આયુષ્ય પત્યેાપમના ચેાથેા ભાગ તથા પાંચમા યુગલનું પત્યેાપમને આઠમે। ભાગ છે. ( ૫-૬-૭ )
|| ↑ ||
॥ ૪ ॥
दोसाहि सत्त साहिअ - दस चउदस सत्तर अयर जा सुक्को । इकिकमहिमित्तो, जा इगती सुवरिगे विज्जे तित्तीसऽणुत्तरेसुं, सोहम्माइस इमा ठिई जिट्ठा । सोहमे ईसा, जहन्नई पलिअमहियं च दोसा हिसत्तदसचउदस-सत्तर अयराई जा सहस्सारो । aurओ इक्किकं, अहिअं जाऽणुत्तरच उक्के || o ||
॥ મ્ ॥
સૌધમ દેવલાકે એ સાગરે!પમ, ઇશાન દેલેકે કાંઇક અધિક એ સાગરોપમ, સનત્કુમારે સાત, માહેન્દ્રે સાતથી અધિક, બ્રહ્મદેવલે કે દશ, લાંતકે ચૌઢ, શુક્રમાં સત્તર, સહસ્રારમાં અઢાર, ત્યારબાદ આનતથી લઈને નવમી ત્રૈવેયક સુધી એક એક સાગરાપમ વધારતાં નવમી ત્રૈવેયકમાં એકત્રીશ, અને અનુત્તર ધ્રુવલેાકે તેત્રીશ સાગરાપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. હવે જઘન્ય સ્થિતિ, સૌધમ માં:-એક પળ્યે પમ, ઇશાનમાં પત્યેાપમથી કાંઇક અધિક, સનતકુમારમાં છે, માહેન્દ્રમાં સાધિક એ, બ્રહ્મમાં સાત, લાંતકમાં દેશ, શુક્રમાં ચૌદ તથા સહસ્રારમાં સત્તર સાગરોપમની જઘન્ય સ્થિતિ જાણવી, ત્યારબાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org