________________
नरेंज देवेंजसुखानि सर्वा-प्यपि प्रकामं सुखनानिनोके । परं चिदानंदपदैकहेतुः सुननस्तात्त्विक आत्मबोधः ॥ ततो निरस्याऽखिनउष्टकर्म-व्रजं सुधीनिः सततं स्वधर्मः । समग्र सांसारिकःखरोध-स्समर्जनीयः शुचिरात्मबोधः ॥
ત્રણ ભુવનમાં ચક્રવર્તી અને ઇદ્રના સર્વ સુખો અત્યંતપણે સુલભ છે; પરંતુ સિદ્ધિસુખના અદ્વિતીય કારણરૂપ “આત્મબેધની પ્રાપ્તિ વાસ્તવિકપણે દુર્લભ છે. તેટલા માટે વિચક્ષણ જનોએ સમસ્ત દુષ્ટ કર્મના સમૂહને દૂર કરી આત્માને એકાંત હિતકારી અને સંસારની સર્વ આધિ, વ્યાધિ અને ઉપાધિઓને સંવર કરનાર પવિત્ર આત્મબંધની ઉપાર્જના કરવી.
श्रीमद् जिनलानसूरिजी.
(आत्मप्रबोध)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org